ઔદ્યોગિક એકમની મુલાકાત લેતા વિદ્યાર્થીઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : ક્રિસ્ટલ સ્કૂલ્સ દ્વારા વિદ્યાર્થીઓએ માટે આઉટડોર પ્રવૃત્તિનું આયોજન કરાયુ હતું. વિદ્યાર્થી ભાઇઓ, બહેનોએ પી.વી.સી.નું ઉત્પાદન કરતા ઔદ્યોગિક એકમીની મુલાકાત લીધી હતી. વસ્તુની બનાવટ, તેનું વિચાણ, સરકારી જીએસટી વગેરે મુદ્દે માહિતી એકમના સંચાલકોએ આપી હતી. સેન્ટ્રલ વેર હાઉસીંગ કોર્પોરે યુનિયનની ચુંટણીમાં વિજેતા રાજકોટ : સેન્ટ્રલ વેર હાઉસીંગ કોર્પોરેશનની 27 માર્ચના ચુંટણી યોજાઇ હતી. યુનિયનની આ ચુંટણીમાં પંકજ જોષી, વસીખ શેખ, ટી.આર.ભાસ્કરના નેતૃત્વવાળુ યુનિયન ગુજરાતમાં પ્રથમ સ્થાન સાથે રેકોગનાઇઝ થયુ હતુ. ડી.એલ.ચંઢોકજીના ફેડરેશનનો રાષ્ટ્રીયકક્ષાએ વિજય થયો હતો.