કોઇ તો રોકો આ લોકોને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પરપ્રાંતીયોને તમામ સુવિધા મળે છે છતાં વતન જવા ભાગાભાગી કરે છે

_photocaption_21 દિવસના લોકડાઉનની જાહેરાતની સાથે જ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, દેશમાં જે વ્યક્તિ જ્યાં છે ત્યાં જ તેમણે રહેવાનું છે, ઘરની બહાર નીકળવાનું નથી, પરંતુ પરપ્રાંતીય લોકો પોતાના વતની વાટ પકડવા અધિરા બન્યા હતા, રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી સરહદ સીલ કરી દેવામાં આવી છે, લોકોને શહેરની બહાર જવા દેવાતા નથી પરંતુ ખેતમજૂરી અને કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકો ખોટી અફવાથી પ્રેરાઇને સૌરાષ્ટ્રભરમાંથી ચાલીને રાજકોટ આવી રહ્યા છે, પોલીસ અને કલેક્ટર તંત્ર દરરોજ હજારો શ્રમિકોને જમાડીને તેઓ જ્યાંથી આવ્યા હોય ત્યાં પરત મોકલી આપે છે છતાં આ પ્રવાહ અટક્યો નથી, સોમવારે પણ એકાદ હજાર લોકો ગ્રીનલેન્ડ ચોકડી સુધી પહોંચ્યા હતા, આ ટોળાંને કારણે લોકડાઉનનો હેતુ સરતો નહીં હોવાનું પણ સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે.*photocaption*
અન્ય સમાચારો પણ છે...