તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આટલી ટ્રેનો શનિવારે પણ રદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આટલી ટ્રેનો શનિવારે પણ રદ
ટ્રેન નં. 16337 ઓખા-એર્નાફૂલમ એક્સપ્રેસ

ટ્રેન નં. 59507 રાજકોટ-સોમનાથ લોકલ ટ્રેન

ટ્રેન નં. 19571 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ

ટ્રેન નં. 59423 રાજકોટ-વેરાવળ લોકલ ટ્રેન

બે દિવસમાં 4443 રૂટ રદ કરવા પડ્યા
વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર તરફ આવતી તમામ એસ.ટી બસોને રદ કરવામાં આવી હતી. આમ છેલ્લા બે દિવસમાં કુલ 4443 જેટલા રૂટ રદ કરવામાં આવ્યા હતા. જેને કારણે કુલ 16 લાખનું નુકશાન થયું છે. જ્યારે મુસાફરો દ્વારા અગાઉ કરાયેલા રીર્ઝવેશન પણ રદ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...