તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાયોના લાભાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : ગાયત્રી માતાજીના 16મા પાટોત્સવ નિમિત્તે ગૌશાળાની વૃધ્ધ અને અશક્ત ગાયોના લાભાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ 25 એપ્રિલથી 2જી મેચ સુધી ગાયત્રી મંદિર, તુલસીપાર્ક, રામ મંદિર સામે, રાજકોટ-મોરબી રોડ, મુ.રતનપરમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ સવારે 9.30 થી 12 અને બપોરે 3.30 થી 6 અરવિંદભાઇ પંડ્યાના વ્યાસાસને યોજાશે. 28 એપ્રિલના રાંદલ માતાજીના 108 લોટા તેડવાનો મહોત્સવ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...