તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દોઢ માસ સુધી 10 સેકન્ડ શેક અપાયા, બાળકને નવજીવન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં 9 વર્ષના એક બાળકને ચક્કર આવવા, વસ્તુઓ બે બે દેખાવી, માથાનો દુ:ખાવો જેવી તકલીફ થતા તબીબ પાસે લઇ જવાયો હતો. જેમાં બ્રેઈન ટ્યૂમર નું નિદાન થયું હતું. આ નિદાન થતા માતા-પિતા પર આભ તૂટ્યું હતું. ટ્યૂમરમાં સામાન્ય રીતે સર્જરી કરવી પડતી હોય છે. હવે સારવારની પધ્ધતિઓમાં સુધારો આવતા નવી ટેક્નોલોજી ધરાવતા રેડિએશન મશીનમાં સારવાર કરવાનો નિર્ણય માતા-પિતાએ લીધો હતો. આ સારવાર ઘણી મોંઘી હતી પણ પુત્ર જ તેમની સૌથી કિંમતી સંપત્તિ હતી. બાળકને સતત દોઢ મહિના સુધી શેક આપવાના હતા. જો કે મશીનમાં શેક માત્ર 10 જ સેકન્ડમાં અપાઈ જતો હતો. હાલ તે બાળકની સ્થિતિ સુધરી છે અને ટ્યૂમર ગાયબ થતા રેડિએશન બંધ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો