તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉઘરાણી મુદ્દે ત્રણ યુવાન પર સાત શખ્સનો હુમલો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ | યુનિ. રોડ પર એફએસએલ કચેરી નજીક બુધવારની રાતે ઉઘરાણી મુદ્દે ફોન કરવાના પ્રશ્ને ત્રણ યુવાન પર સાત શખ્સે પાઇપ, છરી, ધોકા જેવા હથિયારો સાથે તૂટી પડતા ત્રણેયને હોસ્પિટલ ખસેડાયા છે. મૂળ બંગાવડીના અને હાલ મુંજકા હોસ્ટેલમાં રહી ડ્રાઇવિંગ કામ કરતા જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નામના યુવાને ભગી આહીર, ધર્મેશ, પીયૂષ, જય અને બીજા ત્રણ અજાણ્યા શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
અન્ય સમાચારો પણ છે...