તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેક રિટર્નનાં ત્રણ કેસમાં આરોપીને 2-2 વર્ષની સજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ| રાજકોટમાં રહેતા ભાદાભાઇ અકબરી સામે ત્રણ ચેક રિટર્નના કેસ ચાલી જતા કોર્ટે દોષિત ઠેરવી ત્રણેય કેસમાં આરોપીને બે-બે વર્ષની સજા ફટારી છે. આરોપીને જમીન ખરીદવી હોય આપાભાઇ આહીર પાસેથી રૂ.4.10 કરોડ ઉછીના લીધા હતા. જે સામે આરોપીએ જુદી જુદી રકમના ચેક આપ્યા હતા, ત્રણેય ચેક પરત ફરતા આપાભાઇએ ફરિયાદ કરી હતી. જે કેસ ચાલી જતા ભાદાભાઇને સજા ફટકારતો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...