તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Selfless Service To Provide Free Medical Equipment In The City For 24 Hours 071521

24 કલાક શહેરમાં મેડિકલ સાધનો વિનામૂલ્યે ઉપયોગમાં આપવાનું નિ:સ્વાર્થ સેવા કાર્ય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : તબીબી સાધનો કોઇપણ ચાર્જ વગર (નિ:શુલ્ક) આપવાનો સેવા યજ્ઞ યુવા સેના ટ્રસ્ટ રાજકોટના ઉપક્રમે 24 કલાક ચલાવવામાં આવી રહ્યો છે. આ સુવિધાનો લાભ લેવા ઇચ્છુકોએ કાર્યાલય, સેવા ભવન, 4-મિલપરા ખાતે સંપર્ક સાધવો. લોકો પોતાના બિન ઉપયોગી તબીબી સાધનો સંસ્થાને આપી સેવા કાર્યના સહભાગી બનવા પ્રમુખ પ્રદ્યુમ્નસિંહ ઝાલાએ અનુરોધ કર્યો છે. વિવિધ સેવા પ્રવૃત્તિ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...