તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેર માર્ગો પરથી જાહેરાતના બોર્ડ જપ્ત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજકોટ | મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા, પોલીસ વિભાગે દબાણ હટાવવા સંયુક્ત ટીમ બનાવી છે. જેને મ્યુનિ.કમિશનર બંગલો રોડ, રામાપીર ચોકડીથી રૈયાધાર રોડ, મવડી મેઇન રોડ, પુષ્કરધામ રોડ સહિતના માર્ગો પરથી 100થી વધુ જાહેરાતના બોર્ડ, 200થી વધુ પરચૂરણ ચીજવસ્તુઓ, 80 કિલો શાકભાજી, ફ્રૂટ અને ફૂલ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત દબાણ કરનાર પાસેથી 25600 રૂપિયાના વહીવટી ચાર્જની વસૂલાત કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો