તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Sale Of Meat Mutton In Religious Festivals Such As Pourushuna Shravanamas In Rajkot City District 034516

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ શહેર-જિલ્લામાં ધાર્મિક તહેવારો જેવા કે પર્યુષણ, શ્રાવણમાસમાં માંસ-મટનના વેચાણ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ શહેર-જિલ્લામાં ધાર્મિક તહેવારો જેવા કે પર્યુષણ, શ્રાવણમાસમાં માંસ-મટનના વેચાણ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું દર વર્ષે બહાર પાડવામાં આવે છે અને છતાં શહેર અને જિલ્લામાં ખુલ્લેઆમ બિનધાસ્ત માંસ-મટનનો કારોબાર ચલાવવામાં આવે છે અને તેને અટકાવવા માટે તંત્ર દ્વારા કે જાહેરનામું બહાર પાડનારા અધિકારીઓ દ્વારા કોઇ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી.

રાજકોટ શહેર-જિલ્લામાં અમુક પ્રકારની પ્લાસ્ટિકની થેલીઓના વપરાશ અને વેચાણ પર પ્રતિબંધ છે છતાં મોટાભાગની દુકાનોમાં પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ ખુલ્લેઆમ થઇ રહ્યો છે. કોર્પોરેશન થોડા-થોડા સમયે તપાસના નામના ધોકા પછાડે છે, પરંતુ તેમાં પણ માત્ર નાના વેપારીઓ જ દંડાઇ છે અને જાહેરનામાનો જે અમલ થવો જોઇએ તે થતો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો