તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં ‘શાકોત્સવની લીલા’ વિશે સંતોનું પ્રવચન યોજાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વર્ણીરાજ ફાઉન્ડેશન રાજકોટના નેજા હેઠળ દિવ્ય શાકોત્સવનો ઉત્સવ ઉજવાયો હતો. રાજકોટ સ્વામિનારાયણ મુખ્ય મંદિરના શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજીએ શાકોત્સવની લીલા વિશે પ્રવચન આપ્યું હતું. શાસ્ત્રી સ્વામી ભગવતચરણદાસજીની સ્મૃતિમાં અને શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજીના શિષ્ય કોઠારી સ્વામી વાસુદેવપ્રસાદદાસજીની પ્રેરણાથી શાકોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. સંતો, મહંતો, હરીભક્તોએ શાકોત્સવનો લાભ લીધો હતો. રીબડા, સરધાર, ભોજપરા, વીરપુર, વડીયા, વિસાવદર, પંચાળા, કાલવાણી, પીપલાણા, માણાવદર, ગઢડાથી સંતો પર્ધાયા હતા. સત્સંગી સેવક મનસુખભાઇ પરમારે સર્વે સંતોના આશિષ પાપ્ત કર્યા હતા. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો