તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Robinhood Army Workers Distribute A Ton Of Cheeses To Ferrymen Laborers Young Children 073515

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોબિનહુડ આર્મીના કાર્યકરોએ ફેરિયાઓ, મજૂરો, નાના બાળકોને સવા ટન ચીકીનું વિતરણ કર્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | રોબિનહુડ આર્મી રાજકોટ દ્વારા મકરસંક્રાંતિના તહેવારને અનુલક્ષીને રાજકોટના વિવિધ વિસ્તારોમાં ફેરી કરતા ફેરીયા, સિકયોરીટી ગાર્ડઝ તેમજ છૂટક મજૂરી કરતા લોકો પણ આ તહેવારની ખુશાલી મનાવી શકે તે માટે ૧૨૫૦ કિલોગ્રામથી વધારે ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો પણ તહેવારો માણી શકે તે હેતુથી આ સંસ્થા કામ કરી રહી છે. સંસ્થાના કાર્યકરોએ વિવિધ વિસ્તારોમાં જઇ જરૂરિયાતમંદોને ચીજવસ્તુઓ આપી સેવાકાર્યને આગળ ધપાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો