તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CS પ્રોફેશનલ પ્રોગ્રામની પરીક્ષાનું પરિણામ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર 2018માં લેવાયેલી એક્ઝિક્યૂટિવ પ્રોગ્રામ ઓલ્ડ સિલેબસ અને ન્યૂ સિલેબસ તથા પ્રોફેશનલ પ્રોગ્રામના પરિણામો સોમવારે જાહેર કરાયા છે જેમાં સીએસ એક્ઝિક્યૂટિવ પ્રોગ્રામમાં રાજકોટ સેન્ટરમાંથી પલક સેજપાલ પ્રથમ ક્રમે અને જીલ કક્કડ બીજા ક્રમે ઉત્તીર્ણ થયા છે, જ્યારે પ્રોફેશનલ પ્રોગ્રામમાં જામનગર સેન્ટરમાંથી વિરાજ મહેતા પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા છે.

ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા પરિણામોમાં એક્ઝિક્યૂટિવ પ્રોગ્રામ ઓલ્ડ સિલેબસની પરીક્ષામાં મોડ્યૂલ-1માં 5.24 ટકા ઉમેદવારો, મોડ્યૂલ-2માં 9.60 ટકા ઉમેદવારો, એક્ઝિક્યૂટિવ પ્રોગ્રામ ન્યૂ સિલેબસ પરીક્ષામાં મોડ્યૂલ-1માં 5.38 ટકા અને મોડ્યૂલ-2માં 4.76 ટકા ઉમેદવારો ઉત્તીર્ણ થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો