તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીસીએ સેમેસ્ટર-5,બીબીએ સેમેસ્ટર-5 અને બી.આર.એસ સેમેસ્ટર-6નું પરિણામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષાઓના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. બી.સી.એ.સેમેસ્ટર-5નું 25.19 ટકા, સેમેસ્ટર-5 ન્યુનું 31.98 ટકા, બીબીએ સેમેસ્ટર-5નું 34.25 ટકા, સેમેસ્ટર-5 ન્યુનું 28.84 ટકા, બી.આર.એસ સેમેસ્ટર-6નું 50 ટકા, સેમેસ્ટર-6 ન્યુનું 90.28 ટકા રિઝલ્ટ રહ્યું હતું. રિચેકિગ-રિએસેસમેન્ટ 23 એપ્રિલ સુધીમાં કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...