તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમર હનુમાન મંદિરે ધાર્મિક કાર્યક્રમો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : કાલાવડ રોડ, કણકોટ રોડ, અમર હનુમાન મંદિરે ભાગવત કથા ચાલી રહી છે. જેમાં 28 ફેબ્રુઆરીના સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2 માર્ચના શાસ્ત્રી કૌશિકભાઇ ત્રિવેદીના આચાર્યપદે હોમ, હવન, પૂજન, અર્ચનનો કાર્યક્રમ યોજાશે. અમર હનુમાનજી મંદિરે શિવ પરિવાર, રામ દરબાર, રામદેવજી, રાધા કૃષ્ણ, ભૈરવનાથ, શનિદેવની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાશે. અમર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જીવદયા અને લોક ઉપયોગી અનેકવિધ કાર્યો કરાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો