તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામાકાંઠે માતાજીના માંડવાનો ધાર્મિક કાર્યક્રમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : મોરબી રોડ, નવા જકાતનાકા પાસે, ખોડિયાર માતાજીના મંદિરે સૌરાષ્ટ્રના મોટામા મોટા યોજાતા માંડવાનો મહોત્સવ 20 એપ્રિલના યોજાશે. 27 ભુવાઓ હાજર રહેશે અને માતાજીની ભક્તિને કરશે. 50 હજાર ભાવિકો આ ધાર્મિક મહોત્સવના સહભાગી બનશે. માતાજીના માંડવામાં મહાપ્રસાદ યોજશે. ખોડિયાર મિત્ર મંડળ સહિતના મંડળો સહકાર આપશે. 20 એપ્રિલે વહેલી સવારથી માંડવાની થાંભલી રોપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...