તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Religious Events Commemorating The 43rd Anniversary Of Bajrangadasabapu 073530

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજરંગદાસબાપુની 43મી પુણ્યતિથિ નિમિત્તે ધાર્મિક આયોજનો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | ગુરુજીનગર, આર. કે. મેઇન રોડ, રાણીટાવર પાછળ રાજકોટ ખાતે સંત બજરંગદાસબાપુની 43મી પુણ્યતિથિ નિમિત્તે બાપાની મઢુલી ખાતે ધર્મભીના આયોજનો કરાયા છે. મંગળવારે સવારે મંગળાઆરતી, ધ્વજારોહણ, ગુરુપૂજન સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. સાંજે બાપા સીતારામના ભજનોની રમઝટ બોલશે. સાથે જ લતાવાસીઓ દ્વારા મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું છે. બજરંગદાસ બાપાના આ ધાર્મિક આયોજનોમાં કલાકાર તુલસીદાસ ગોંડલિયા ગુરુજીનગરના સંદીપભાઇ સાતા તેમજ રહેવાસીઓએ હાજરી આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો