તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રદૂષણના મામલે રાજકોટ દિલ્હીના ગુરુગ્રામના માર્ગે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રદૂષણના મામલે રાજકોટ દિલ્હીના ગુરુગ્રામના માર્ગે
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સંસ્થા આઈક્યુ એર દ્વારા પ્રદૂષણની માત્રાઓ માપી હતી જેમાં દિલ્હીમાં આવેલા ગુરુગ્રામને ભારતનું સૌથી પ્રદૂષિત શહેર જાહેર કરાયું છે. આ શહેરમાં વાયુ પ્રદૂષણ એટલું વધી ગયું છે કે લોકો જાહેરમાં માસ્ક વગર નીકળવાનું ટાળે છે. રાજકોટમાં પણ પ્રદૂષણ વધી ગયું છે અને ગુરુગ્રામ જેવી સ્થિતિ બનતા બહુ વાર નહીં લાગે. આ સ્થિતિ ટાળવા માટે રાજકોટના શહેરવાસીઓએ જાગૃત થવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...