• Gujarati News
  • National
  • Rajkot News Refusing To Be Told To Stay In The House Now Has To Sit In The Lockup Too Far 065058

ઘરમાં રહેવાનું કહેવાયું ન માન્યા હવે લોકઅપમાં પણ દૂર દૂર બેસવું પડે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_કોરોનાને ફેલાતો અટકાવવા માટે જ્યાં એકઠા થાય ત્યાં ચોક્કસ અંતર રાખવું જરૂરી છે, કોરોનાએ હાહાકાર મચાવ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સિંગનું મહત્ત્વ લોકોને સમજાવવા લાગ્યું છે, અધિકારીઓ અને જાગૃત નાગરિકો મળે છે ત્યારે પણ તેઓ ચોક્કસ અંતર રાખવાનું ચૂકતા નથી, પરંતુ હવે પોલીસ લોકઅપમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જોવા મળી રહ્યું છે. રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે ચાર શખ્સને જાહેરનામાં ભંગ બદલ પકડ્યા હતા અને ચારેયને લોકઅપમાં પૂર્યા હતા, જોકે લોકઅપમાં પણ ચારેયને દૂર બેસવા માટે કડક સૂચના આપવામાં આવી હતી અને તે દૂર રહે તે માટે ફરજ પરના પોલીસ સ્ટાફની ખાસ વોચ પણ રહી હતી.*photocaption*
અન્ય સમાચારો પણ છે...