તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાંદલ માતાજીના લોટા તેડવાનો ઉત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | યુવા સેના ટ્રસ્ટ રાજકોટ દ્વારા ડિસેમ્બર માસમાં રાંદલ માતાજીના સમૂહ લોટા તેડવાનો ઉત્સવ ઉજવવામાં આવશે. સેવા ભવન, ભોલેનાથ સોસાયટી શેરી નં-4, ગુરુપ્રસાદ ચોક ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં 500 ગોરણીઓને ભોજન અને ભેટ આપવામાં આવશે. રાંદલ સમાન નાની બાળાઓને પ્રસાદ અને ગોરણીઓના પગધોવામાં આવશે. કાર્યક્રમ વિશેની વધુ માહિતી માટે સંસ્થાનો ઉપરોક્ત સ્થળે સંપર્ક સાધવા પ્રમુખ પ્રદ્યુમ્નસિંહ ઝાલાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...