તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજપૂત યુવાનોએ ભારતીય વાયુસેનાની કામગીરીને ફટાકડા ફોડી બિરદાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : દેશળ ભગત એજ્યુકેશન એન્ડ રજપૂત ખવાસ જ્ઞાતિ સંચાલિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિજય મહોત્સવ મનાવ્યો હતો. 150, ફૂટ રિંગ રોડ, ગોવર્ધન ચોકમાં રજપૂત સમાજના યુવાનોએ ફટાકડા ફોડી ભારતીય વાયુસેનાની કામગીરીને બિરદાવી હતી. મુન્નાભાઇ ચાવડા, જીતેન્દ્રભાઇ, ઉમેશભાઇ, ગૌતમ પરમાર, રાહુલ ચાવડા, રવિ, નયનભાઇ, નીતિનભાઇ વગેરે આ ઉજવણીના સહભાગી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો