તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Rajkot Wife Of The Late Nichildas Hiralal Hardasmal Motwani And Deepakbhai Dilipbhai Hemanbhai 073609

રાજકોટ |સ્વ.નિચલદાસ (હીરાલાલ) હરદાસમલ મોટવાણીના પત્ની અને દિપકભાઇ, દિલીપભાઇ, હેમનભાઇના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |સ્વ.નિચલદાસ (હીરાલાલ) હરદાસમલ મોટવાણીના પત્ની અને દિપકભાઇ, દિલીપભાઇ, હેમનભાઇના માતા ધનવંતીબેન નિચલદાસ મોટવાણીનું તા. 26ના અવસાન થયું છે. પઘડીયું (ઉઠમણું) તા. 28ના મોઢ બ્રાહ્મણની વાડી, ચંદ્રમૌલેશ્વર મંદિર સામે, ચંદન પાર્ક રોડ, બાપા સીતારામ ચોક, રૈયા રોડ ખાતે રાખ્યું છે.

ભુપતભાઇ ચુનીલાલ સંઘાણી (ઉ.વ.88)તે જયભાઇ, વિક્રમભાઇ સંઘાણી, શચીબેન દિવ્યેશભાઇ શેઠના પિતાનું તા. 27ના અવસાન થયું છે. બેસણું તા. 30ના સાંજે 4 થી 5.30 જનકલ્યાણ કોમ્યુનિટી હોલ, 3-જનકલ્યાણ સોસાયટી, રેલવે ફાટક પાસે રાખ્યું છે.

રાજેશભાઇ હસુભાઇ ધ્રુવ તે સ્વ.હસુભાઇ ધ્રુવના પુત્ર, નીતાબેનના પતિ, નિલના પિતા અને અશોકભાઇ, પરેશભાઇના ભાઇ, સ્વ.પ્રવીણભાઇ પુંજાણીના જમાઇનું તા. 26ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા. 30ના સાંજે 4.30 થી 6 નૂતનનગર કોમ્યુનિટી હોલ, કાલાવડ રોડ રાખેલ છે.

મોટાલિલીયા ડો.શંભુભાઇ પી.સોલંકીના પુત્ર ડો.રાજુભાઇ (રાજેન્દ્રભાઇ) સોલંકી (રાજકોટ)ના પત્ની જયશ્રીબેન (ઉ.વ.59)તે પ્રતિમાબેન, સિદ્ધાર્થભાઇના માતા અને ડો.કિશોરભાઇ (ભાવનગર)ના નાનાભાઇના પત્ની અને ડો.હર્ષવદનભાઇ, સુધીરભાઇ (રાજકોટ)ના ભાભી, રાજકોટ નીમજીભાઇ શીશાંગીયાના પુત્રી, હિતેશભાઇ વડોદરના બહેનનું તા. 25ના અવસાન થયું છે.

મૂળ ધુડશીયાવાળા હાલ રાજકોટ કાંતિલાલ અમૃતલાલ ચગ (ઉ.વ.85)તે સુરેશભાઇ, નરેન્દ્રભાઇના પિતા, હિરાલાલ, હસમુખભાઇના મોટાભાઇ, વિનોદરાય કુંડલીયાના સસરા, સ્વ.મગનલાલ ભીમજીભાઇ ખંધેડીયાના જમાઇનું તા. 27ના અવસાન થયું છે. બેસણું અને સાદડી તા. 28ને શનિવારે સાંજે 4 થી 5 આશાપુરા મંદિર, એરપોર્ટ દિવાલ પાસે, ગાંધીગ્રામમાં રાખ્યું છે.

વિરપુર-જલારામ |શ્યામલાલ રાઠીના પત્ની શશીકલાબેન રાઠી (ઉ.વ.72)નું તા. 27ના અવસાન થયું છે. બેસણું તા. 29ના સાંજે 4 થી 6 લોહાણા મહાજન વાડી, બસ સ્ટેન્ડરોડ, વિરપુરમાં રાખ્યું છે.

બિલખા | મહિડા બાબુભાઇ રામજીભાઇનું અવસાન થયું છે.

ખીરધાર | ચુડાસમા પુનીબેન તે રાજાભાઇના પત્ની, શૈલેષભાઇ, અરજણભાઇના માતાનું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.28ને શનિવારના રોજ તેમના નિવાસસ્થાન ખાતે રાખ્યું છે.

ઊના | વાજા રૂખડભાઇ મોહનભાઇ (ઉ.વ.72)તે કૌશિક ભાઇ, કિરીટભાઇ, કાર્તિકભાઇના પિતાનું તા.27ના અવસાન થયું છે.

ગોસ્વામી શાંતિગીરી રેવાગીરી તે ઉમેશગીરી, ભાવેશગીરી, વિશાલગીરીના પિતાનું તા.20ના અવસાન થયું છે.

આદિત્યાણા | ખાનપરા નર્મદાબેન (ઉ.વ.68)તે ગોરધનદાસના પત્ની, કેતનભાઇ, સંજયભાઇના માતાનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.30ને સવારે 8:30 થી 11 વાગ્યા સુધી પટેલ વિધાર્થી ભવન વાઘેશ્વરી પ્લોટ પોરબંદર ખાતે તેમજ બપોરના 4 થી 5:30, બ્રહ્મસમાજ બસ સ્ટેશન પાસે, આદિત્યાણા ખાતે રાખ્યું છે.

નંદાણા | વ્યાસ ભીખુભાઇ નથુભાઇ(ઉ.80)તે મનુભાઇ, સ્વ.મગુબેન, નર્મદાબેન હરેશભાઇ જોષીના ભાઇનું તા.23ના અવસાન થયું છે. ઉઠમણું તા.27ને સાંજના 3 થી 5 તેમના નિવાસ સ્થાન નંદાણા ખાતે રાખ્યું છે.

વાંકીયા-(બાબાપુર) | રાણપરીયા શારદાબેન વિરજીભાઇ (ઉ.વ.65)તે અલ્કેશભાઇ, કેતન ભાઇના માતાનું તા. 26ને ગુરુવારના રોજ અવસાન થયું છે.

ગીર-ગઢડા| પોપટ જયંતિભાઇ રામજીભાઇ (ઉ.વ.77 મુળ હરમડીયા, હાલ મુંબઇ)તે રવજી ભાઇ, અમૃતલાલભાઇના ભાઇ, ભરતભાઇ, અરવિંદભાઇ, યોગ ભાઇના કાકા, તુષારભાઇ, રશ્મિબેન, વંદનાબેન, પુષ્પાબેન, હિતેષભાઇ, મેહુલભાઇ બાપુજીનું તા.22ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.28ના રોજ સાંજના 4 થી 6, જલારામ વાડી, ગીરગઢડા ખાતે રાખેલ છે.

જૂનાગઢ | મડીયા અશોકભાઇ મગનલાલ (ઉ.વ.56)તે સ્વ.ચંદુભાઇ, કિશોભાઇ, અનિલભાઇ, પ્રવિણાબેનના ભાઇ, શિવાંગ, ચૈતાલીના પિતા, સ્વ.નાથાલાલ જસાણીના જમાઇનું અવસાન થયું છે. ઉઠમણું તા.30ને સોમવારના રોજ સવારે 10 થી 11 તથા પ્રાર્થનાસભા 11 થી 12, જૈન ભુવન જગમાલ ચોક, રાખ્યું છે.

વરિયા વંશ પ્રજાપતિ લાઠીયા મનસુખ ભાઇ હિરજીભાઇ (ઉ.વ.63) તે સ્વ.દિલીપભાઇ, સ્વ.કમલેશભાઇના પિતા, ધ્યાનભાઇના દાદાનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.28ને શનિવારના રોજ સાંજના 4 થી 6, વરીયા વંશ પ્રજાપતિ જ્ઞાતિની વાડી, ગોધાવાવની પાટી, ખાતે રાખ્યું છે.

જામનગર | મૂળ અડવાણા, હાલ જામનગર નીપાબેન (ઉ.વ.42) તે તે ઈશ્વરભાઈ કલ્યાણજીભાઇ થાનકીના પુત્રવધુ તે હિતેષભાઇના પત્નીનું અવસાન થયું છે. સદ્દગતની પ્રાર્થના સભા તા. 3ના સાંજે 4 થી 5 વાગ્યે 402, સાંઇ એવન્યુ, શેરી ન. 3ગ્રીન સીટી, નિવાસ સ્થાન, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

કાઠીગોર બ્રાહ્મણ નટવરલાલ મહેતા (ઉ.વ.85) તે ચન્દ્રકાન્ત, સ્વ. ભાનુભાઇના મોટાભાઇ તે ઉપેન્દ્રભાઇ, ધીરેનભાઇ, હિતેશભાઇના પિતા તે દેવાંગ, નિમીત, બ્રિજેશના દાદાનું તા. 26ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 30ને સોમવારના રોજ સાંજે 5 થી 6 વાગ્યે નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટી સોસાયટી, જામનગરમાં રાખ્યું છે.

મીઠાપુર |બીપીનભાઇ તે સ્વ.ભાઈલાલભાઈ ગોકલદાસ સામાણી ના પુત્ર તે સવિત્રીબેન દેવરામભાઈ બારાઈ, નરોત્તમભાઈ, ઈશ્વરભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ.વિજયભાઈ, દિલીપભાઈના નાના ભાઈનું તા. 27ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા.28ને શનિવારના રોજ સાંજે 5 થી 6 વાગ્યે મંગલ કાર્યાલય મીઠાપુરમાં રાખ્યું છે.

પાળ |પ્રભાબેન મનસુખભાઇ લાઠીયા (ઉ.વ.62) તે અશોકભાઇ, વિનોદભાઇ, ઉષાબેન, ચંદ્રીકાબેન ના માતા, શાંતિલાલ, નંદલાલ, દિલીપભાઇના કાકી, ધીરૂભાઇ સંચાણીયા, મુકેશ વરીયાના સાસુનું તા. 26ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 30ને સોમવારના રોજ બપોરે 3 થી 6 વાગ્યે નિવાસ સ્થાન, પાળ (જી. રાજકોટ)માં રાખ્યું છે.

અન્ય સમાચારો પણ છે...