તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |સ્વ.રતિલાલ માવજી ભાઇ ટાંકના પત્ની દયાબેન (ઉ.વ.95)તે સ્વ.વિનુભાઇ, રમેશભાઇ,

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ |સ્વ.રતિલાલ માવજી ભાઇ ટાંકના પત્ની દયાબેન (ઉ.વ.95)તે સ્વ.વિનુભાઇ, રમેશભાઇ, હસમુખભાઇ, સ્વ.મધુબેન, ઇન્દુબેન, મીનાબેનના માતા, સ્વ.લીલાધરભાઇ, છગન ભાઇ, લવજીભાઇ, ટપુભાઇ, દામજી ભાઇના બહેનનું તા. 10ના અવસાન થયું છે. બેસણું તા. 13ને સોમવારના રોજ કરણપરા શેરી નં-33, સંન્યાસ આશ્રમ મઢુલીમાં સાંજે 4 થી 6 કલાકે રાખ્યું છે.

ધોબી જસુબેન સોલંકી તે ભવાનભાઇ બચુભાઇ સોલંકીના પત્ની, રમેશભાઇ, યોગેશભાઇ, ભાવેશભાઇ, સ્વ.ચંદ્રેશભાઇના માતા તા. 11ના અવસાન પામ્યા છે. સદ્દગતનું ઉઠમણું તા. 13ને સોમવારના રોજ સાંજે 4 થી 5 કલાકે, સોરઠિયા ધોબી જ્ઞાતિની વાડી, અટિકામાં રાખ્યું છે.

વાળંદ ચંદુભાઇ મોહનભાઇ વાજા (ગોંડલ હાલ રાજકોટ ઉ.વ.72)તે ભાવેશભાઇ, રૂપેશભાઇ, મીતાબેન વિનોદભાઇ શર્મા (ખેડા)ના પિતા, સ્વ.નટુભાઇ, પ્રવીણભાઇ, જીતેશભાઇ લીંબાણી (દેવળકી)ના બનેવીનું તા. 11ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 13ને સોમવારના રોજ બપોરે 3.30 થી 5.30 કલાકે, રાધાકૃષ્ણ મંદિર, ગાંધીગ્રામમાં રાખ્યું છે.

મોટાવડા હાલ રાજકોટ સ્વ.બાબુલાલ ઓધવજી વોરાના પુત્ર કીર્તિભાઇ (ઉ.વ.73)તે રમેશભાઇ (દૂરદર્શન), અરવિંદ ભાઇ, સ્વ.નરેન્દ્રભાઇ, ભારતીબેન દિલીપભાઇ ગાંધી, તરૂબેન વિજયભાઇ ઉનડકટના ભાઇ તા. 11ના અવસાન પામેલ છે. ઉઠમણું તા. 13ને સોમવારના રોજ સવારે 9.30 વાગ્યે મહાવીરનગર ઉપાશ્રય, મહાવીર સોસાયટી, લીંબુડી વાડી પાસે, કાલાવડ રોડ, રાજકોટમાં રાખ્યું છે.

મૂળ આણંદપર-નિકાવા સ્વ.સોની જગજીવન હિરજીભાઇ માંડલિયાના પુત્ર, સ્વ.સોની ઇશ્વરલાલના પત્ની રંજનબેન (ઉ.વ.70)તે રસિકભાઇ, કેતનભાઇ, વર્ષાબેનના માતા, સોની ઠાકરશીભાઇ વસરામભાઇ રાણપરાના દીકરી, સોની દલસુખભાઇના બહેનનું તા. 11ના અવસાન થયું છે. સદ્દગતનું બન્નેપક્ષનું બેસણું તા. 13ને સોમવારના રોજ બપોરે 3.30 થી 5 કલકે, વાઘેશ્વરી વાડી યુનિટ નં-3, રામનાથપરામાં રાખ્યું છે.

કમલેશભાઇ રતિલાલ ટાંકના માતા ગં.સ્વ.ધનકુંવરબેન રતિલાલ ટાંક (ઉ.વ.87)નું તા. 12ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 13ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, આશાપુરા મંદિર, આશાપુરાનગર, હુડકો જૂના બસ સ્ટેન્ડની પાછળ રાખ્યું છે.

રવુબા તે નટવરસિંહ અમરસિંહના પત્ની તથા જયેન્દ્રસિંહ, પરેશસિંહ, પ્રકાશસિંહના માતા તથા સ્વ. કિરણસિંહ, પ્રવીણસિંહના ભાભીનું તા. 12ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 16ન ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, ગુર્જર ક્ષત્રિય રાજપૂત સમાજની વાડી, વિદ્યાનગર, ખાતે રાખ્યું છે.

સ્વ.મગનભાઇ ભગવાનજીભાઇ સોલંકીના પુત્ર કિશોરભાઇ (ઉ.વ.60) તે અશ્વિનભાઇના નાનાભાઇ તથા ભરતભાઇના મોટાભાઇ નું તા.11ના અવસાન થયું છે. સદ્દગતનુ ઉઠમણું તા. 13ને સોમવારના રોજ સાંજે 5 થી 6 કલાકે, અલ્કેશ્વર મહાદેવ મંદિર, અલ્કાપુરી, 1/12 રૈયારોડ, રાજકોટ ખાતે રાખ્યું છે.

ગો.વા. સોની હરગોવિંદદાસ મોહનલાલ ઝીંઝુવાડિયા (જોડિયા)ના પત્ની ચંદ્રિકાબેન (ઉ.વ.78) તે ગો.વા. ગિરિશભાઇ, લલિતભાઇ, શૈલેષભાઇના માતા તથા પિયરપક્ષ મોરબી– સોની જમનાદાસ પોપટલાલ રાણપરાના પુત્રી તથા મથુરદાસ, નટવરલાલ હરિદાસના બેનનું તા. 12નેરવિવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બન્નેપક્ષનું બેસણું તા. 13ને સોમવારના રોજ બપોરે 3.30 થી 5 કલાકે, વાઘેશ્વરી વાડી, યુનિટ નં. 4, રામનાથપર, રાજકોટ ખાતે રાખ્યું છે.

ભાવનાબેન (ઉ.વ.82) તે વસંતભાઇ જીવરાજભાઇ છત્રાળાના પત્ની તથા જયપ્રકાશભાઇ, વર્ષાબેનના માતા તથા ધૈર્યચંદ્ર બુધ્ધના દીકરી તથા કાંિતભાઇ, જગતભાઇ, અશોકભાઇ, પ્રવીણભાઇ, દીપકભાઇ, શારદાબેનના બહેનનું તા. 12ના અવસાન થયું છે. ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા. 13ને સોમવારના સાંજે 4થી 5, ડાયમંડ પ્લસ એપાર્ટમેન્ટ, રાધાપાર્ક,150 ફુટ િરંગ રોડ નિવાસસ્થાને, રાજકોટમાં રાખેલ છે.

મૂળ ભાયાવદર, હાલ રાજકોટ સ્વ.જયંતીભાઇ જગજીવન પારેખના પત્ની રંજનબેન પારેખ (ઉ.વ.83) તે મોનજભાઇ,પ્રદીપભાઇ, મયૂરાબેન ખીમાણી, સાધનાબેન કામદાર, મીતાબેન મોદી, દીપ્તીબેન શાહના માતાનું તા. 12ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 13ને સોમવારના રોજ સાંજે 4 કલાકે, સરદારનગર 9/4 જૈન ઉપાશ્રય, રાજકોટમાં રાખ્યું છે.

મૂળ ધોરાજી, હાલ રાજકોટ રજનીકાંત વૃજલાલ શાહ (પડધરી) (ઉ.વ.72) તે સંજયભાઇ, વિપુલભાઇ, મનીષાબેન સજીવભાઇ દોશીના પિતા તથા હીનાબેન,ડિમ્પલબેનના સસરાનું તા. 12ને રવિવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું તા. 13ને સોમવારના રોજ સવારે 10 કલાક, જૈન ચાલ ઉપાશ્રય, ગોંડલ રોડ તથા ઉઠમણા બાદ તેજ સ્થળે પ્રાર્થનાસભા જૈન ચાલ ઉપાશ્રયે, રાજકોટમાં રાખ્યું છે.

મોરબી |ઘુંટુવાળા લુહાર સ્વ.ભીમજીભાઇ જીવાભાઇ પીઠવાના પુત્રવધૂ, લુહાર જેન્તીલાલ પીઠવાના પત્ની અને હિતેશભાઇ, અનિલભાઇ, સચિનભાઇ, કીર્તિબેનના માતા નીલાબેન (ઉ.વ.70) તા. 11ના અવસાન પામ્યા છે. બેસણું તા. 13ને સોમવારના રોજ સાંજે 4 થી 5 કલાકે, વિશ્વકર્મા વાડી, સોરઠિયા લુહાર જ્ઞાતિની વાડી, શનાળા રોડ ખાતે રાખ્યું છે.

ગોંડલ |ઔદિચ્ય સહસ્ત્ર ચીભડીયા બ્રાહ્મણ ગૌરીબેન પ્રતાપ રાય ભટ્ટ (ઉ.વ. 82) તે પ્રતાપરાય છગનલાલ ભટ્ટ ના પત્ની, સ્વ. જનક ભાઈ, ચંદ્રવદનભાઈ, શૈલેષભાઈ, હિમાંશુભાઈ અજયભાઈ ના માતા તેમજ આશિષ, પાર્થ તથા રઘુ ના દાદીનું તા. 12 ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 13ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, સોની જ્ઞાતિ ની વાડી, સ્ટેશન પ્લોટ રાખ્યું છે.

લીલાબા મોટાભી સરવૈયા (ઉ.વ.75) તે રાજેન્દ્રસિંહ (રાજુ ભાઈ) ગજેન્દ્રસિંહ સરવૈયા તા.11ના અવસાન થયેલ છે.બેસણું તા.13ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, ભોજરાજપરાં શેરી નં.18/13 ખાતે રાખેલ છે.

ગં. સ્વ. રૂક્ષમણીબેન લક્ષ્મીચંદ ઉદેશી (ઉ.વ.88) તે જયપ્રકાશભાઈ, ભરતભાઈ, રાજેશભાઈ, નિતેશ ભાઈ, જયશ્રીબેન, ચંદ્રિકાબેન, કાંતાબેન, ભારતીબેન ના માતા, અતુલ, મહેક, રાહુલ ના દાદીમાં નું તા. 11 ના અવસાન થયું છે. સ્મશાનયાત્રા તા. 13ને સોમવારના રોજ સવારે 9 વાગ્યે તેમના નિવાસ સ્થાન 2-દેવપરા, ગોંડલ ખાતે થી નીકળશે. સદ્દગતનું ઉઠમણું તથા સદ્દગતની પ્રાર્થના સભા : તા. 15ના સાંજે 4 થી 5 કલાકે, શ્રી કચ્છી ભાટિયા મહાજન વાડી, 4- મહાદેવ વાડીમાં રાખેલ છે.

વ્રજલાલ વીરાભાઇ મોવલિયા ઉ. 65 તે વિપુલભાઈ રસોયા તુલસી કેટરર્સવાળા ના પિતા નું તા. 11 ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 13 ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે, શ્રી રામનાથ મહાદેવ મંદિર, ચોક્સી નગર ગોંડલ મુકામે રાખેલ છે.

લંડન નિવાસી રશ્મિકુમાર રસિકલાલ ભારદીયા ઉ.વ 69 તે શામજીભાઈ, દમજીભાઈ ભાડશીયા ગોંડલ ના જમાઈ, અમૃતલાલ (ગોંડલ), કૃષ્ણભાઈ (અમદાવાદ), બાબુભાઇ (ગાંધીનગર), જયસુખ ભાઈ (રાજકોટ) અને ચેતનભાઈ (લંડન)ના બનેવી નું તા. 7 ને મંગળવારના રોજ અવસાન થયુંછે.

કચ્છ-ભુજ| રોહા કોટડાવાળા સ્વ. લક્ષ્મીશંકર કલ્યાણજી પંડ્યાના પુત્ર પ્રકાશચંદ્ર પંડ્યા (ઉ.વ.78) તે સ્વ. મોતીલાલ પંડ્યાના નાનાભાઇ તથા કિશોર, નિલેશ પંડ્યાના કાકાનું તા. 12ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા. 13ને સોમવારના રોજ સાંજે 5 થી 6 કલાકે, તેમના નિવાસસ્થાન, ઇન્દ્રપ્રસ્થ િવલા, શેરી નં.5, સરદારનગર વેસ્ટ, રાજકોટ ખાતે રાખેલ છે.

જામનગર |હર્શુતાબેન જગ જીવનદાસ ભાતેલીયા (ઉ.વ.85) તે ગીરીશભાઇ, ભરતભાઇ, કમલેશ ભાઇના માતા, સ્વ. નટવરલાલ લાલજીભાઇ નિર્મળના પુત્રી, સ્વ. ડાયાલાલ, સ્વ. ધરમશીભાઇ, વિનુભાઇ, વિજયભાઇ, કુંદનબેન, જયશ્રીબેનના મોટાબહેનનું તા. 12ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 13ને સોમવારના રોજ સાંજે 4 થી 4.30 વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળે રાખ્યું છે.

રાજય પુરોહિત બ્રાહ્મણ પુજા ખેતીયા (ઉ.વ.20) તે સ્વ.ભાઇશંકર ચકુભાઇ ખેતીયા તથા ગં.સ્વ. તારાબેન ખેતીયાના પુત્ર રાજેશભાઇ ખેતીયાના પુત્રીનું તા. 12ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 13ને સોમવારના રોજ સાંજે 4 થી 4.30 વાગ્યે રાજય પુરોહિત વિદ્યાર્થી ભુવન, મહેર સમાજની સામે, ખોડીયાર કોલોની,જામનગરમાં રાખ્યું છે.

જોડીયા ભુંગાવારા મુકુંદરાય રાયઠઠ્ઠા (ઉ.વ.78) તે સ્વ. હરીદાસ કરમશી રાયઠઠ્ઠાના પુત્ર, સ્વ. મનહરલાલ, સ્વ. મહેન્દ્રભાઇના નાનાભાઇ, સ્વ. નાથાલાલ ત્રિકમદાસ માવાણીના જમાઇ, યોગેશભાઇ, ધર્મેશભાઇ, નીલાબેન શૈલેષકુમાર લાખાણી, જીજ્ઞાબેન પરેશકુમાર સુચકના પિતાનું તા. 11ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તથા સસરા પક્ષની સાદડી તા. 13ને સોમવારના સાંજે 4.30 થી 5 વાગ્યે જડેશ્વર મહાદેવ મંદિર, પટેલ કોલોની શેરી નં. 6, જામનગરમાં રાખેલ છે.

ગુજરાતી હા. સ. ચ. મોઢ. બ્રાહ્મણ જ્ઞાતિના ડો.શાંતિલાલ ઉમિયા શંકર ત્રિવેદી( (ઉ.વ.90) તે ડો. અજીતભાઈ (સિક્કા), વિજયભાઈ, ઉપેન્દ્રભાઇ અને પન્નાબેન ના પિતા તેમજ સ્વ.શંકરલાલ, સ્વ.ફુલશંકારભાઈ, સ્વ.જયંતીભાઈ ના નાનાભાઈ, રમેશચંદ્રભાઈના મોટાભાઈ તેમજ વિકલ્પ અને ભાર્ગવ ના દાદા તથા સ્વ. બાબુભાઇ અનંતરાય ભટ્ટ (રાજકોટ) ના જમાઈનું તા.12ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું ત્થા પીયર પક્ષનુંબેસણું તા. 13ને સોમવારના સાંજે 5 થી 5.30, તળાવની પાળ, પાબારી હોલ, સેલરમા,જામનગરમાં રાખ્યું છે.

ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ ચિંતાનંદજી મંદિરવાળા વનિતભાઇ છોટાલાલ ત્રિવેદી (ઉ.વ.83) તે વસંતબેનના પતિ તથા અશોકભાઇ, જયશ્રીબેનના પિતા તથા સ્વ.ચંદુલાલ, સ્વ. વિષ્ણુપ્રસાદ, સ્વ. અરૂણભાઇ, કિશોરભાઇ, સ્વ. હસમુખભાઇના ભાઇનું તા. 12ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 13ને સોમવારના રોજ સાંજે 4.30 થી 5 કલાકે ચિંતાનંદજી મંદિર, સત્યનારાયણ મંદિર રોડ, હવાઇ ચોક પાસે રાખ્યું છે.

જામખંભાળિયા |કમળાબેન (ઉ.વ.86) તે સ્વ. હરિભાઈ ભગવાનજીભાઈ માણેકના પત્ની તે કિરીટભાઈ, સ્વ. જગદીશભાઈ, કિશોરભાઈ, અતુલભાઇ, દક્ષાબેન જગદીશકુમાર ચોટાઈના માતા, સ્વ. મગનલાલ, સ્વ. ત્રિભુવનભાઈ, સ્વ.વજુભાઇ, ચંદુભાઈ માણેકના ભાભી, દેવ માણેક, લાખીબેન લાલ, મીરાબેન સદ્દાણી, બંસીબેન સંતાના દાદીનું તા. 11ના અવસાન થયું છે. સદ્દગતની પ્રાર્થનાસભા તથા મોસાળપક્ષની સાદડી તા. 13ને સોમવારના રોજ સાંજે 4 થી 4.30 વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે જલારામ મંદિર પ્રાર્થના હોલ, ખંભાિળયામાં રાખેલ છે.

ત્રંબા કસ્તુરબાધામ વાળંદ પ્રવીણભાઇ બાબુભાઇ ભટ્ટી તે વીરજીભાઇ ભટ્ટીના પૌત્રનું તા. 12ના અવસાન થયું છે. બેસણું તા. 16ના ત્રંબા ખાતે રાખ્યું છે.

ડોળાસા |બારડ મોંઘીબેન (ઉ.વ.75)તે નારણભાઇના પત્ની, દીપુભાઇ, રાયસિંહભાઇ, માનસીંગભાઇ, ભરતભાઇના માતા, જયદીપભાઇ, અમરસિંહ ભાઇ, ગોપાલભાઇના દાદીનું તા.9ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.13ને સોમવારના રોજ સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી કોમ્યુનિટી હોલ, ગોંદરા ચોક, ડોળાસા ખાતે રાખ્યું છે.

વંથલી |જાદવ નાનજીભાઇ હંસરાજભાઇ તે રવજીભાઇ, લક્ષ્મીદાસભાઇ, કાંતિભાઇના પિતાનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.13ને સોમવારના રો સવારે 8 થી 6 વાગ્યા સુધી કડીયા સમાજ, વંથલી ખાતે રાખ્યું છે.

માણાવદર |મહેતા જયેશભાઇ મણીલાલ(ઉ.વ.59)તે હરેશભાઇ, ભાવેશભાઇ, રીટાબેનના ભાઇનું તા.11ના અવસાન થયું છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.13ને સોમવારના રોજ સવારે 9:30 થી 11:30, કલાકે, લોહાણા મહાજનવાડી વિભાગ-2, માણાવદર ખાતે રાખેલ છે.

જૂનાગઢ |મકવાણા પ્રેમજીભાઇ ભુરાભાઇ(ઉ.વ.85)તે દિલીપ ભાઇ, નરોતમભાઇના પિતાનું તા.12ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.13ને સોમવારના રોજ સવારે 8 થી 4 કલાકે, અક્ષરવિલા, હરીઓમનગર ઝાંઝરડા રોડ, જૂનાગઢ તથા કોયલી ખાતે તા.13ને સાંજના 5 થી 7, પટેલ સમાજ ખાતે રાખ્યું છે.

પીઠડીયા નંદલાલભાઇ અરજણ ભાઇ(ઉ.વ.59)તે મનસુખભાઇ, પ્રવિણભાઇ, કરશનભાઇ, ભરતભાઇના ભાઇનુ તા.12ને રવિવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.13ને સોમવારના સાંજના 3 થી 5 કલાકે, તેમના નિવાસસ્થાન રાજ લક્ષ્મી એપાર્ટમેન્ટ, ટીંબાવાડી, બાયપાસ રોડ, જૂનાગઢમાં રાખ્યું છે.

કર્મકાંડી બ્રાહ્મણ રાવલ કૃષ્ણકાંતભાઇ દલપતરામભાઇ તે નરેશભાઇના પિતાનું તા.12ને રવિવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.13ને સોમવારના રોજ સાંજના 4 થી 6 કલાકે, તેમના નિવાસસ્થાન, સાત હવેલી, જનતા ચોક, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

કેશોદ |ભટ્ટ ગોદાવરીબેન (ઉ.વ.80)તે હરસુખભાઇના પત્ની, દીનેશભાઇ, અશોક ભાઇ, હરેશભાઇ, દિવ્યેશ ભાઇ, હરષિદા બેન, પન્નાબેનના માતાનું તા.10ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.16ને ગુરુવારના રોજ બપોરે 3 થી 5, બ્રાહ્મણ બોર્ડીગ શરદ ચોક, કેશોદ ખાતે રાખ્યું છે.

કોડીનાર |મોઢવણીક શાહ તરૂલતાબેન(ઉ.વ.90)તે સ્વ.અમૃતલાલના પત્ની, રાજુભાઇ, મુકેશભાઇ, બકુલભાઇ, નિલમબેન ના માતાનું તા.12ના અવસાન થયું છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.13ને સોમવારના રોજ સાંજના 4 થી 6 કલાકે, મોઢવણીક વંડી ખાતે, કોડીનારમાં રાખેલ છે.

તાલાલા |હરીપુર(ગીર)નિવાસી ગણાત્રા ધીરજલાલ કેશવજી(ઉ.વ.70)તે અતુલભાઇ, વિપુલભાઇના પિતા, ચુનીભાઇ, વજુભાઇ, નગીનભાઇ, જ્યેન્દ્ર ભાઇ, કાંતિભાઇ, ધીરજબેન ઉનડકટ, દક્ષાબેન કક્કડના ભાઇ, કાળુભાઇ રામાણી, રમેશભાઇ, પ્રવીણભાઇ, ગીરીશભાઇના બનેવી નું તા.12ના અવસાન થયું છે. ઉઠમણું તથા પીયરપક્ષની સાદડી તા.13ને સોમવારના રોજ સાંજના 3 થી 5 કલાકે, મહાદેવ મંદિરે, હરિપુર ગીર ખાતે રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો