તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Rajkot Ward No18 Congress Corporator Manaben Vallabhbhai Jadav Municipal Commissioner 035525

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ| વોર્ડ નં.18ના કોંગ્રેસના કોર્પોરેટર મેનાબેન વલ્લભભાઇ જાદવે મ્યુનિસિપલ કમિશનરને

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ| વોર્ડ નં.18ના કોંગ્રેસના કોર્પોરેટર મેનાબેન વલ્લભભાઇ જાદવે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરતા જણાવ્યું છે કે, રૈયારોડ ઓવરબ્રિજમાં અનેક ક્ષતિઓ જોવા મળી રહી છે. બ્રિજના કામ દરમિયાન લેવામાં આવેલા નમૂનાઓ ક્વોલિટી ટેસ્ટિંગ રિપોર્ટ તેમજ ટી.પી.આઇ. અથવા પીએમસી કે વિજિલન્સ તપાસ કરવામાં આવી હોય તો તે નમૂનાઓની વિગત જાહેર કરવામાં આવે. બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી વહેલી તકે વિજિલન્સ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો