તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Rajkot Tribal Sidi Pragati Mandal Next Sunday Under Rajkot39s Negro 28 Sunday 071124

રાજકોટ|આદિવાસી સીદી પ્રગતિ મંડળ, રાજકોટના નેજા હેઠળ આગામી 28ને રવિવારના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ|આદિવાસી સીદી પ્રગતિ મંડળ, રાજકોટના નેજા હેઠળ આગામી 28ને રવિવારના ઓલ ગુજરાત સીદી એથ્લેટિક મિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ એથ્લેટિક મિટમાં રાજ્યના તમામ જિલ્લાના યુવક યુવતીઓ એથ્લેટિકની વિવિધ ઇવેન્ટમાં તેનું કૌશલ્ય બતાવશે. આ સ્પર્ધામાં સિલેક્શન કમિટીમાં એસએજીના કોચ તેમજ અધિકારીઓ હાજર રહી વિજેતા જાહેર કરશે. એથ્લેટિક મિટને સફળ બનાવવા પ્રમુખ હનિફભાઇ મજગુલ, ઉપપ્રમુખ સાજિદભાઇ ખેતાણી, સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...