તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Rajkot The Sub Junior Girls Competition Was Held Variety In Competition 073009

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | સબ જુનિયર ગર્લ્સની સ્પર્ધા યોજાઇ હતી. સ્પર્ધામાં વિવિધ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | સબ જુનિયર ગર્લ્સની સ્પર્ધા યોજાઇ હતી. સ્પર્ધામાં વિવિધ જિલ્લાની છ ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલમાં અરવલ્લી અને બરોડાની ટીમ પહોંચી હતી. એક તરફી ફાઇનલ મેચમાં અરવલ્લીએ 5-0થી જીત મેળવી ચેમ્પિયન બની છે. વિજેતા અને રનર અપ ટીમને હોકીના નેશનલ પ્લેયર સ્વ.આશિષ દવે રનિંગ ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ ભાગ લેનાર તમામ ટીમની મહિલા ખેલાડીઓએ સ્વ.આશિષ દવેને શ્રદ્ધાસુમન આપવા બે મિનિટનું મૌન પાળ્યું હતું. સ્પર્ધાનું સંચાલન હોકી રાજકોટે કર્યું હતું.અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો