• Gujarati News
  • National
  • Rajkot News Rajkot The Results Of The Examinations Conducted By Saurashtra University Were Declared 071056

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષાઓના પરીણામ જાહેર કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પરીક્ષાઓના પરીણામ જાહેર કરાયા છે. બી.એ.સેમેસ્ટર-4 ન્યુનું 71.43 ટકા, પી.જી.ડી.એચ.એમ. સેમેસ્ટર-2 ન્યુનું 85.71 ટકા રિઝલ્ટ રહ્યું હતું. વિદ્યાર્થી ભાઇઓ, બહેનો રિચેકિંગ અને રિએસેમેન્ટ 22 મે સુધીમાં કરી શકશે. યુનિવર્સિટીના તેમ પરીક્ષા નિયામકે તાકીદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...