તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Rajkot The Original Morbi Is Currently In Rajkot G Swaminarayan And Swamshachandra Ramjibhai 031645

રાજકોટ | મૂળ મોરબી હાલ રાજકોટ ગં.સ્વ.ભાનુબેન અને સ્વ.રમેશચંદ્ર રામજીભાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | મૂળ મોરબી હાલ રાજકોટ ગં.સ્વ.ભાનુબેન અને સ્વ.રમેશચંદ્ર રામજીભાઇ પરમારના દીકરા, કલ્પેશભાઇના મોટાભાઇ, મનસુખભાઇ, હસુભાઇ, હર્ષદભાઇ ના ભત્રીજા પીજીવીસીએલ ઓડિટ વિભાગના કર્મચારી રાજેશભાઇ રમેશચંદ્ર પરમારનું તા. 12ના અવસાન થયું છે. બેસણું તા. 14ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, આનંદ શ્રીજી પાર્ક-1, મામાસાહેબની જગ્યા સામે, રૈયારોડ ખાતે રાખેલ છે.

ગાંધીનગર ગુર્જર સુતાર નારણભાઇ ભુરાભાઇ ધ્રાંગધ્રરિયા (ઉ.વ.87)તે મનીષભાઇ, રાજેશભાઇના પિતા અને લવજીભાઇ (રાજકોટ)ના મોટાભાઇ, નલીનભાઇના ભાઇજી, સ્વ.બાબુભાઇ રવજીભાઇ સીતાપરા (રાજકોટ)ના વેવાઇનું તા. 11ના અવસાન થયું છે. બેસણું તા. 14ને સોમવારના રોજ સાંજે 4 થી 5.30 કલાકે,રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ, 7/10 ભક્તિનગર સ્ટેશન પ્લોટ ખાતે રાખેલ છે.

મૂળ રામપર વેરાવળ સ્વ.હેમરાજભાઇ મીઠુભાઇ સોમૈયાના મોટાપુત્ર યોગેશભાઇ (ઉ.વ.54)તે વિશાલના પિતા, રશ્મિનભાઇ, નવનીતભાઇ (મનપા આરોગ્ય વિભાગ)ના મોટાભાઇ, મનોજભાઇ ત્રિભોવનભાઇ કક્કડ (મોરબી), જનકરાય મોરારજીભાઇ કોટક (પૂર્વ મેયર), રાજુભાઇ વિઠ્ઠલાણી (જામનગર), સ્વ.નટવરલાલ મોહનલાલ ગઢિયાના સાળાનું તા. 13ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 17ને ગુુરુવારના રો સાંજે 4.30 થી 6 ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ પાસે સસરાપક્ષની સાદડી સાથે રાખેલ છે.

સોની િદપકભાઇ કનૈયાલાલ રાણપરા (ઉ.વ.53) તે સોની કનૈયાલાલ મોહનલાલ રાણપરા બરારવાળા (એલએન રાણપરાવાળા)ના પુત્ર તથા અંજલીબેનના પિતા તથા સોન સોમચંદભાઇ મંગળજીભાઇ આડેસરાના (કોંઢાવાળા)ના જમાઇનું તા.13ના અવસાન થયું છે.બન્નેપક્ષનું બેસણું તા. 14ને સોમવારના રોજ બપોરે 3.30 થી 5 કલાકે, સોની સમાજની વાડી, યુનિટ નં.1, ખીજડા શેરી, રાજકોટ ખાતે રાખેલ છે.

રમેશભાઇ હરગોવિંદદાસ સોનપાલ (ઉ.વ.77)તે સરસ્વતીબેનના પતિ, ભૂપેશભાઇ, સમીરભાઇના પિતા અને કિશોરભાઇ, અલ્પેશભાઇના સસરાનું તા. 12ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 14ને સોમવારના સાંજે 4 થી 5.30 કલાકે, સોમેશ્વર મહાદેવ મંદિર, રવિરત્ન પાર્ક મેઇન રોડ, યુનિવર્સિટી રોડ, ઇન્દિરા સર્કલ પાસે રાખેલ છે.

દિલીપભાઇ કાંતિલાલ દવે (ઉ.વ.63)તે પ્રદીપભાઇ (એસ.આર.પી.ગોંડલ)ના મોટાભાઇ, ગૌરાંગ, ચેતના, કોમલના પિતા તા. 12ના અવસાન પામેલ છે. સદ્દગતનું બેસણું તા. 14ને સોમવારના સાંજે 4 થી 5 કલાકે , સી-403, જૈનમ ગોલ્ડ નાગેશ્વર પાર્શ્વનાથ મંદિર પાસે, જામનગર રોડ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

મોરબી |ગુર્જર સુતાર અરૂણ ચંદ્રકાંતભાઇ (નારણભાઇ) વડગામા (ઉ.વ.28 મૂળ ગામ તરઘડી હાલ હૈદરાબાદ) તે અનિલાબેન, ચંદ્રકાંતભાઇ નરભેરામભાઇ વડગામાના નાનાપુત્ર, અમિતભાઇ, આરતીબેન, મિતેશભાઇ, હર્ષાબેન ના દિયરનું તા. 9ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 14ને સોમવારના રોજ બપોરે 3.30 થી 5.30 કલાકે, મોરબીમાં ગુર્જર સુતાર વિશ્વકર્મા મંદિર વાડી યુનિટ નં-1, વાંકાનેર દરવાજાની અંદર, ભવાની ચોક પાસે, ઘંટિયા પા શેરી મોરબીમાં રાખેલ છે.

જામજોધપુર| ગૌ.વા. સ્વ.વૃજદાસ રાઘવજી કોટેચાના પત્ની કાંતાબેન વૃજદાસ કોટેચા (ઉ.વ.88)તે જેન્તીલાલ પોપટલાલ ઉનડક્ટના બહેન તથા સરોજબેન દિનેશકુમાર ચગ, વિનોદભાઇ, સ્વ .હરિશભાઇ, જીતેશભાઇના માતા તથા કૃપેન, જિગીશાના દાદીનું તા. 13ના અવસાન થયું છે. ઉઠમણું તા. 14ને સોમવારના રોજ સાંજે 4 કલાકે, સન્યાસ આશ્રમ, જામજોધપુર ખાતે રાખેલ છે.

પોરબંદર |ઇશ્વરલાલભાઇ ભાતેલિયા (ઉ.વ.62)તે દ્વારકા નિવાસી દેવીદાસભાઇ નથુભાઇ ભાતેલિયાના પુત્ર, ગોવિંદભાઇ, જેન્તીભાઇના ભત્રીજા, જીતુભાઇ, જગદીશભાઇ, જનકભાઇના મોટાભાઇ, રાજુભાઇ, કિશનભાઇ, ભક્તિબેન વી.મોનાણીના પિતા અને મગનલાલ દામજીભાઇ ચગના જમાઇનું પોરબંદર ખાતે અવસાન થયું છે. પ્રાર્થનાસભા સોમવાર તા. 14ને સોમવારના રોજ સાંજે 4.15 થી 4.45 કલાકે, લોહાણા મહાજન વાડીમાં રાખેલ છે.

પાટીદડ| બાબુભાઈ છગનભાઈ પંડ્યા ઉંમર વર્ષ 80 તે મનસુખભાઈ તથા નરેન્દ્રભાઈના પિતા, ધવલના દાદાનુ તા.12 ના અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણુ તા. 14ને સોમવાર સાંજે 4 થી 6 કલાકે પાટીદડ મુકામે રાખેલ છે.

ચોરવાડ |ગૌસ્વામી મોતિબેન ભોવાનગીરી(ઉ.વ.97)તે શિવાકથાકાર ભીખનગીરીના માતા, દિલસુખગીરી(પ્રેસ પ્રતિનિધી)ના સાસુનું તા.13ને રવિવારના રોજ અવસાન થયું છે.

સાવરકુંડલા |સરવૈયા નીતાબેન વજુભાઇ(ઉ.વ.25)નું અવસાન થયું છે. બેસણું તા.14ને સોમવારના રોજ સાંજના 3 થી 6 કલાકે, જયશ્રી ટોકીઝ પાછળ, શોરાવાડી, સાવરકુંડલા ખાતે રાખ્યું છે.

અમરેલી |સુની સોરઠીયા ઘાંચી મર્હુમ સોલંકી અબ્દુલભાઇ ગફારભાઇ તે મર્હુમ નુરાભાઇ સૈયદના બનેવી, સીદીકભાઇ ચુડેસરાના વેવાઇનું અવસાન થયું છે. મર્હુમની જીયારત તા.15ને મંગળવારના રોજ સવારે 10 કલાકે મીર સાહેબની ગલી, ટાવર રોડ, અમરેલી ખાતે રાખેલ છે.

જૂનાગઢ |બર્ડાઇ બ્રાહ્મણ જોષી મહેશભાઇ પરસોતમ ભાઇ(ઉ.વ.63)તે નિમિશભાઇ, રાહુલભાઇના પિતાનું તા.12ના અવસાન થયું છે. ઉઠમણું તા.17ને ગુુરુવારના સાંજના 4 થી 5 કલાકે, તેમના નિવાસસ્થાન જ્ઞાન ગિગવે શાંતિધામ સોસાયટી, ગોકુલ મારબલની પાછળ, બાયપાસ, ટીંબાવાડી, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

ચુડાસમા ધરમશીભાઇ વશરામભાઇ (ઉ.વ.80)તે સુનિલભાઇ(જિલ્લા પંચાયત), હિતેશભાઇ(મેેનેજર ગ્રામોદ્યોગ મંદિરવાળા)ના પિતાનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.14ને સોમવારના રોજ સાંજના 4 થી 6 કલાકે, માંગનાથ મંદિર, માંગનાથ રોડ, જૂનાગઢમાં રાખ્યું છે.

મેંદરડા |વઘાસીયા દેવજીભાઇ કાનજીભાઇ(ઉ.વ.77)તે અલ્પેશભાઇના પિતાનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.14ને સાંજના 4 થી 6, તેમના નિવાસસ્થાન ખાતે રાખ્યું છે.

ઘેરવરા ચંદ્રિકાબેન(ઉ.વ.60 મુળ ચાંદ્રાવાડી, હાલ મેંદરડા)તે કાંતિભાઇના પત્ની, ભાવેશભાઇ, રાજેશભાઇના માતાનું તા.13ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.14ને સોમવારના રોજ તેમના નિવાસસ્થાન સનશ્યાન સ્કુલ પાસે, બાલાજી પાર્ક, મેંદરડામાં રાખ્યું છે.

બિલખા |નાના અવતડીયા નિવાસી બુહા વલ્લભભાઇ રામજીભાઇ(ઉ.વ.69)તે વિજયભાઇ, મનિષભાઇના પિતાનું તા.11ના અવસાન થયું છે.

બગસરા |કમીગઢ નિવાસી દેવમુરારી લાભુબેન(ઉ.વ.85)તે સ્વ.પ્રભુદાસભાઇના પત્ની, છબીલદાસભાઇના માતા, ભરત ભાઇના ભાભીનું તા.11ને શુક્રવારના રોજ અવસાન થયું છે.

કોડીનાર |માળી ધારૂકિયા હેમાંગભાઇ(હેમુભાઇ)મગન ભાઇ(ઉ.વ.47)તે શાનુભાઇ ના ભત્રીજા, દેવાંગભાઇ, જીતભાઇના પિતા, રાજુભાઇ, નીતિનભાઇ, જયભાઇ, સુરેશભાઇ, પ્રતાપભાઇ, હિરેનભાઇ, કાના ભાઇ, અંબરીશભાઇ, જયદીપ ભાઇના ભાઇનું તા.13ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તેમજ ઉઠમણું તા.14ને સોમવારના રોજ સાંજના 4 થી 6 કલાકે, બ્રહ્મપુરી, કોડીનાર ખાતે

વડીયા |ખેડવાળ બ્રાહ્મણ મહેતા પુરનીમાબેન પ્રાણભાઇ(ઉ.વ.76 મુળ વડીયા હાલ પોરબંદર)તે પદ્યુમનભાઇ(પોરબંદર), સ્વ.અરૂણ ભાઇ(રાજકોટ), કિશરભાઇ(ભુજ)ના બહેનનું તા.12ના અવસાન થયું છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.17ને ગુરુવારના રોજ તેમના નિવાસસ્થાન શ્રીરામ જ્યુબેલી પ્લોટ ખોખીરા ખાતે

ખંભાળિયા |અંજનાબેન (ઉ.વ.48) તે કિશોરભાઇ, વસંતભાઇના નાનાભાઇ નવીનત ભાઇ ડાયાલાલ ચોપડાના પત્નિ તે ભરતભાઇના ભાભી તે પ્રતિક, દેવાંશના માતાનું તા. 12ના અવસાન થયું છે. સદ્દગતની પ્રાર્થના સભા તા. 14ને સોમવારના રોજ સાંજે 4 થી 4.30 વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે જલારામ મંદિર, ખંભાળિયામાંર રાખેલ છે.

જામનગર |મગનલાલ ગાેવિંદજી જીવરાજાની (ઉ.વ.94) તે કિરીટભાઇ, ધનશ્યામભાઇ, કુસુમ બેન ધીરજલાલ બદીયાણીના પિતા તે નિલેષ, આશિષ, માનસના દાદાનું તા. 13ના અવસાન થયંુ છે. સદ્દગતનું ઉઠમણું તથા મોસાળ પક્ષની સાદડી તા. 14ને સોમવારના રોજ સાંજે 5 થી 5.30 વાગ્યે પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખેલ છે.

દક્ષાબેન મેતા (ઉ.વ.75) તે સ્વ. જીતેન્દ્ર ભોગીલાલ મેતાના પત્નિ તે સ્વ. દલીચંદ પરસોતમ મોદીના પુત્રી તે દેવાંગભાઇ, સ્વ. સમીરભાઇ, નીરવભાઇ, ભાવિકાબેનના માતા તે અશ્વિનભાઇ, અનિલભાઇના ભાભીનું 12ને શનિવારના અવસાન થયું છે.

વાડીનાર |ધરમશી પાેપટલાલ દતાણી (ઉ.વ.86) તે જગદીશભાઇ, અંજુબેન કિશોરભાઇ ઠકરારના પિતા તે હીરેનના દાદાનું તા. 13ના અવસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...