• Gujarati News
  • National
  • Rajkot News Rajkot Television39s Announcement Of The Sky Revolutionary Service Retired 070016

રાજકોટ દૂરદર્શન આકાશવાણીના એનાઉન્સર પરેશ વડગામા સેવા નિવૃત્ત થયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : રાજકોટ દૂરદર્શન આકાશવાણીના જાણીતા એનાઉન્સર અને સરળ સ્વભાવના પરેશભાઇ વડગામા 32 વર્ષની સરકારી નોકરીમાંથી સેવા નિવૃત્ત થયા હતા. તેઓના વિદાયમાન સમારોહમાં ઉપસ્થિત ટેકવાણી, સમીર વોરા, સાગર રાડિયાએ સ્મૃતિ ભેટ આપી તેઓને શુભેચ્છા પાઠવી હતી. નિવૃત્ત બાદ પણ પ્રવૃત્તિમય રહેવાના સંકલ્પ સાથે પરેશભાઇ વકીલ અને અભિનય, દિગ્દર્શન કરશે.

અન્ય સમાચારો પણ છે...