તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ | ગોંડલમાંથી થોડા સમય પહેલા રાજ્યવ્યાપી જીએસટી કૌભાંડ પકડાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ગોંડલમાંથી થોડા સમય પહેલા રાજ્યવ્યાપી જીએસટી કૌભાંડ પકડાયું હતું. આ સંદર્ભે અત્યાર સુધી કુલ 60થી વધુ પેઢીમાં તપાસ કરવામાં આવી છે.બોગસ બિલિંગ કૌભાંડમાં ગોંડલની ઓઇલ મિલનો માલિક હોવાનું માલૂમ પડ્યું છે. જેણે રાજ્યની અનેક પેઢીમાં ખરીદ વેચાણ કર્યું છે. બોગસ બિલિંગ આચરવામાં માટે ઘણી પેઢી ખોટી પણ ખોલી હોવાનું તપાસમાં ખુલ્યુંં છે.કોઈ બે કે ત્રણ વ્યક્તિ દ્વારા આખું બોગસ બિલિંગ આચરવામાં આવતું હતું. આ પ્રકરણમાં આખો રૂમ ભરાઇ તેટલા દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે.જેની ચકાસણી હાલ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...