• Gujarati News
  • National
  • Rajkot News Rajkot Rib Varna Vyas Origin Gondal Present Rajkot Self Chandrakiben 071126

રાજકોટ |રીબ વાળા વ્યાસ મુળ ગોંડલ હાલ રાજકોટ સ્વ ચંદ્રિકાબેન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |રીબ વાળા વ્યાસ મુળ ગોંડલ હાલ રાજકોટ સ્વ ચંદ્રિકાબેન (ઉ.વ. 84 વર્ષ) તે સ્વ બિપીનચંદ્ર ગીરધરલાલ વ્યાસ ના પત્ની અને પ્રથમૅશભાઇ, અસિતભાઇ અને અવિનાશભાઇ વામનભાઈ વ્યાસ તથા ભાવેશ અને હરેશ અનંતભાઈ વ્યાસ ના કાકી તે સ્વ પોપટલાલ જીવરામ પંડ્યા (ખેરડી) ના દીકરી તથા સતીષભાઈ પોપટલાલ પંડ્યા તથા સ્વ સુરેશભાઈ પોપટલાલ પંડ્યા (મુળ ખેરડી હાલ રાજકોટ) ના બહેન નું તા.13 ના રોજ અવસાન થયેલ હતું. બેસણું તા. 16ને ગુરુવાર ના રોજ સાંજે 4.3૦ થી 6.૦૦ વાગ્યે ધારેશ્વર મંદિર ભક્તિનગર સર્કલ, રાજકોટ ખાતે રાખ્યું છે.

ગુ.ક્ષ.કડિયા હિરાબેન નટવરલાલ ચૌહાણ તે શિવલાલ રતિલાલ યાદવના બહેન તથા હર્ષાબેન, કુસુમબેન, રેખાબેનના માતા તથા મનોજભાઇ, વિજયભાઇ, જીજ્ઞેશભાઇના સાસુનું તા. 12ના અવસાન થયું છે. બેસણું તા.16ને ગુરુવારના રોજ સાંજે 5 થી 7 કલાકે, તેમના નિવાસસ્થાન, 2–હસનવાડી, માતૃવંદના, રાજકોટ ખાતે રાખ્યું છે.

વાંઝા માધવજીભાઇ રામજીભાઇ દાવદ્રા (રાવલવાળા)ના પત્ની લીલાવંતીબેન માધવજી (ઉ.વ.71) તે અશ્વિનભાઇ (નાઇરોબી), મહેન્દ્રભાઇના માતાનું તા. 13ના અવસાન થયું છે.

મુ.પાંચ પીપળા તા. તળાજા જિ.ભાવનગર હાલ રાજકોટ નિવાસી ડો. ઝવેરભાઇર ઠાકરશીભાઇ ચૌહાણ (ઉ.વ.73) તે ધર્મેન્દ્ર, રેખાબેન રાજેશભાઇ મકવાણા, ગીતાબેન રમેશભાઇ મકવાણા, જાગૃતિબેન અશોકભાઇ જેઠવાના પિતા તથા કિરણબેનના સસરા તથા જૈત્રના દાદાનું તા. 12ના અવસાન થયું છે. બેસણું તા. 16ના સાંજે 5 થી 7 કલાકે, જે.અેમ.સી.નગર, મકાન નં. 5, રૈયા ચોકડી પાસે, નિવાસસ્થાન, રાજકોટ ખાતે રાખ્યું છે.

સોની વ્રજલાલ ભુદરજીભાઇ ઝીંઝુવાડિયાના પુત્ર ચંદ્રકાંત (ચંદુભાઇ) તે નરેન્દ્રભાઇના નાનાભાઇ તથા મધુભાઇ, કનૈયાલાલ, સ્વ. કિશોરભાઇ, ઘનશ્યામભાઇ, દિનેશભાઇ, સ્વ.ભારતીબેન (સુરેન્દ્રનગર) તલુબેન (સાયલા)ના મોટાભાઇનું તા. 11ના અવસાન થયું છે.

જામનગર |ડો. દામજીભાઇ દેવશીભાઇ પરમાર તે ડાે. તુષાર , હિરેન , હિતાના પિતાનું તા. 12ના અવસાન થયું છે. બેસણું તા. 16ના સાંજે 5.30 થી 6.30 વાગ્યે કે.વી. રોડ, કાશી વિશ્વનાથ મંદિર, નીચેનાે હોલ, જામનગરમાં રાખ્યું છે.

હડિયાણા |રમાબહેન રાવલ તે સ્વ. મહાસકરભાઇ રેવાસકરભાઇ રાવલના પત્નિ તે શરદભાઇ, વિજયભાઇ, નરેન્દ્રભાઇ, ભરતભાઇના માતાનું તા. 13ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 16ના સાંજે 4 થી 5 વાગ્યે બ્રહ્મ સમાજની વાડી, બ્રહ્મપુરી, હડિયાણામાં રાખ્યું છે.

વિસાવદર |વઘાસીયા સવિતાબેન પોપટભાઇ (ઉ. 70), તે પોપટભાઇ નાં પત્ની, ગોપાલભાઇ, વિમલાબેન, ભાવનાબેન, જશુબેન, પાંચીબેન, દયાબેન, અલ્કાબેન, સગુણાબેનનાં માતા, સ્વ. ફૂલાભાઇનાં નાનાભાઇનાં પત્ની, ગોવિંદભાઇ, સમજુભાઇનાં ભાભી, ભીખાભાઇ પરબતભાઇ કથિરીયા, તેજુબેન રામજીભાઇના હિરપરા, સ્વ. સામબેનનાં બહેનનું તા. 13 નાં અવસાન થયું છે. બેસણું તેમનાં નિવાસસ્થાન, રેલ્પા પ્લોટ, પીપળેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં કાલસારી ખાતે રાખેલ છે.

બાંટવા| ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ રાવલ કાંતિલાલ જમનાદાસ (મૂળ ઇન્દ્રા), તે હિતેષભાઇના પિતા તેમજ દિલીપભાઇ અને પ્રવિણભાઇના મોટાભાઇનું તા. 13 નાં રોજ અવસાન થયું છે. બેસણું તા. 16 નાં રોજ સાંજે 4 થી 6, વિશ્વેશ્વર મહાદેવ મંદિર, બાંટવામાં રાખેલ છે.

વેરાવળ| ગૌસ્વામી વિજયાબેન (ઉ. 76), તે ખુશાલભારથી ગુલાબભારથી ગૌસ્વામીના પત્ની, કિશોરભારથી, મહેશભારથી, રમાબેન સુરેશનાથ, મીનાક્ષીબેન નિલેષગીરી, ઈલાબેન હરેશગીરીના માતાનું તા. 13 ના રોજ અવસાન થયું છે.

જૂનાગઢ| સોરઠીય શ્રીગૌડ માળવિય બ્રાહ્મણ ભટ્ટ કંચનબેન (ઉ. 87), તે જયંતિલાલ જટાશંકર ભટ્ટનાં પત્ની, નરેન્દ્રભાઇ, નલિનભાઇ, નિરંજનભાઇ, જશવંતભાઇ, જીતેન્દ્રભાઇ, શૈલેષભાઇ અને દક્ષાબેન મુકુંદરાય દવે (વિસાવદર) ના માતા, સ્વ. ત્રિભુવન શામળજી દવે (કેશોદ) ના પુત્રી, સ્વ. નવલભાઇ, સ્વ. બાલકૃષ્ણભાઇ અને કમળપ્રસાદભાઇના બહેનનું તા. 12 નાં રોજ અવસાન થયું છે. ઉઠમણું અને પિયરપક્ષની સાદડી તા. 16 નાં રોજ સાંજે 5 થી 6, શાસ્ત્રીનગર (જૂનાગઢ હાઇવે), સાર્વજનિક બગીચામાં, કેશોદ ખાતે રાખેલ છે.

અઘેરા ચુનીલાલ મકનભાઇ (ઉ. 80), તે મહેશભાઇના પિતાનું તા. 13 નાં રોજ અવસાન થયું છે. બેસણું તા. 16 નાં રોજ સવારે 8 થી 10 કલાકે, આલીશાન એવન્યુ, સતવારા સમાજ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...