તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Rajkot Recorded A Temperature Of 409 Degrees Celsius Triangle Bagged 44 Degrees 072059

રાજકોટમાં તાપમાન 40.9, ત્રિકોણબાગમાં 44 ડિગ્રી નોંધાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં તાપમાન 40.9, ત્રિકોણબાગમાં 44 ડિગ્રી નોંધાયું
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજકોટ શહેરમાં શુક્રવારનું તાપમાન 40.9 ડિગ્રી રહ્યુ હતું. આકાશમાં વાદળો દેખાવા લાગ્યા હતા, થોડા દિવસોમાં માવઠાની શક્યતા હોવાથી પ્રારંભિક તાપમાનમાં ઘટાડો હવામાન વિભાગે સૂચવ્યો છે. 16 તારીખ સુધીમાં તાપમાન ઘટીને 39 ડિગ્રી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે શુક્રવારના તાપમાનમાં ઘટાડો તો સુચવ્યો પણ ત્રિકોણબાગ વિસ્તારમાં તેની કોઇ અસર જોવા મળી નથી. ગુરૂવારની જેમ શુક્રવારે પણ તે વિસ્તારનો પારો 44 ડિગ્રી પર પહોંચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...