તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Rajkot Police To Explain The Importance Of Ham Radio In Astronomical Experiments 071604

ખગોળ વિજ્ઞાનના પ્રયોગમાં હેમ રેડીયોની મહત્વ સમજાવવા માટે રાજકોટના પોલીસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખગોળ વિજ્ઞાનના પ્રયોગમાં હેમ રેડીયોની મહત્વ સમજાવવા માટે રાજકોટના પોલીસ કમિશનરે પણ રસ દાખવ્યો હતો. તેમણે પોતાના વિભાગના રસ ઘરાવતા સ્ટાફ તેમજ પોલીસ પરીવારના બાળકોને ખાસ આ તકનો લાભ અપાવ્યો હતો. આ ઉપરાંત જીજ્ઞાસુ વિદ્યાર્થીઓ પણ આ ખગોળીય પ્રયોગમાં ખાસ ઉપસ્થિત રહીને હેમ રેડિયોની વિગતો મેળવી હતી. રાજકોટમાં ઉનાળુ વેકેશન દરમિયાન હેમ રેડિયો હોબી તરીકે કેમ વિકસાવવું તેની શિબિરો યોજાશે.

અન્ય સમાચારો પણ છે...