• Gujarati News
  • National
  • Rajkot News Rajkot People Who Become Useful In Service Education Education Health And Health 071028

રાજકોટ : સેવા, શિક્ષણ, જીવદયા, આરોગ્યક્ષેત્રે લોક ઉપયોગી બનનાર વ્યક્તિઓને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : સેવા, શિક્ષણ, જીવદયા, આરોગ્યક્ષેત્રે લોક ઉપયોગી બનનાર વ્યક્તિઓને સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા ગારડી એવોર્ડથી સન્માનિત કરાય છે. 12 મેના સાંજે 6 કલાકે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમમાં આણદાબાવા સંસ્થાન જામનગરના મહંત દેવપ્રસાદ મહારાજ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે ભારતીદીદી (પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય), વલ્લભભાઇ સતાણી, કૌશિકભાઇ શુક્લ, દેવાંગભાઇ માંકડ, અશોકભાઇ મહેતા, વિશ્નુભાઇ ભરાડ સહિતના લોકોને ઉપરોક્ત એવોર્ડથી સન્માનિત કરશે.

અન્ય સમાચારો પણ છે...