તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Rajkot News Rajkot Original Scheduled Currently Rajkot Self Son Of Gordhanbhai Meghajibhai Kariya 074030

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |મૂળ શેડુભાર, હાલ રાજકોટ સ્વ. ગોરધનભાઇ મેઘજીભાઇ કારિયાના પુત્ર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |મૂળ શેડુભાર, હાલ રાજકોટ સ્વ. ગોરધનભાઇ મેઘજીભાઇ કારિયાના પુત્ર ડાહ્યાલાલભાઇ (ઉ.વ.57) તે રાજેશભાઇ, અતુલભાઇ, જિગ્નેશભાઇ, અલ્કાબેન કોટકના પિતા તથા હસમુખભાઇ, અરવિંદભાઇ, ગિરીશભાઇ, મધુબેન પોપટના મોટાભાઇનું તા. 13ના અવસાન થયું છે. બેસણું તા. 16ને ગુરુવારના રોજ સાંજે 5 કલાકે, પુષ્કરધામ મંદિર, પુષ્કરધામ મેઇન રોડ,રાજકોટ ખાતે રાખ્યું છે.

ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ હલેન્ડા નિવાસી સ્વ. પ્રાણજીવન કે. ભટ્ટના પુત્રવધૂ તથા શાસ્ત્રી વિજયભાઇ પી.ભટ્ટના પત્ની જયશ્રીબેન (ઉ.વ.45) તે યશના માતા તથા હર્ષાબેન, જ્યોતિબેનના ભાભીનું તા. 12ના અવસાન થયું છે. બેસણું તા. 16ના બપોરે 3 થી 5 કલાકે, શ્રી રૂદ્રેશ્વર મહાદેવ મંદિર, હલેન્ડા ખાતે રાખ્યું છે.

જ્યોિતબેન તે સોની વલ્લભદાસ હરિલાલ રાણપરા (ખાખરેચી)ના પુત્ર અિશ્વનભાઇ રાણપરાના પત્ની તથા ભાવિનભાઇ રાણપરાના માતા તથા ભૂપેન્દ્રભાઇ, પ્રફૂલભાઇ, મહેશભાઇ રાણપરાના ભાભીનું તા. 13ના અવસાન થયું છે.

મોઢ વણિક ગં.સ્વ. હસુમતી કાંતિલાલ બખાઇ (ઉ.વ.92) તે સ્વ. દિલીપભાઇ, કોકિલા કિરણભાઇ કાપિડયાના માતા તથા ધવલ દિલીપભાઇ બખાઇ તથા ચાર્મી નિલેશ છાપિયાના દાદીમા તથા કિરીટભાઇ વિઠ્ઠલદાસ બખાઇના ભાભીનું તા.13ને સોમવારના રોજ અવસાન થયું છે.

શ્રી ગુજરાતી મચ્છુ કઠિયા દરજી જ્ઞાતિના ઇલાબેન (ઉ.વ.57) તે વિજયભાઇ પ્રભુદાસભાઇ ચાવડાના પત્ની તથા જયના માતાનું અવસાન થયું છે. બેસણું તા. 16ને ગુરુવારના રોજ સવારે 8.30 થી 9.30 કલાકે, સહયોગ દરજી વાડી, ભક્તિનગર સોસા. રાજકોટ ખાતે રાખ્યું છે.

વિજયાબેન રતિલાલ વ્યાસનું તા. 13ના અવસાન થયું છે. બેસણું તા. 17ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, નિવાસસ્થાન, નવા થોરાળા શેરી નં. 9, શાળા નં. 29ની પાછળ, રાજકોટ ખાતે રાખ્યું છે.

રાજકોટ નિવાસી વિનોદભાઇ ગોવિંદભાઇ મકવાણાનું તા. 11ના અવસાન થયું છે. બેસણું તા. 16ના સાંજે 4 થી 6 કલાકે, રિધમ, શ્રધ્ધાનગર–2 શેરી નં.1, આહીર ચોક પાસે, રાજકોટ ખાતે રાખ્યું છે.

જૂનાગઢ |શ્રી સોરઠીયા શ્રી ગૌડ માળવીય બ્રાહ્મણ મૂળ પ્લાસવા હાલ જૂનાગઢ નિવાસી વાસુદેવ જીવનલાલ દવેના પુત્ર તથા વિશ્વાસ, કૌશલબેનના મોટાભાઇ તથા શાલીન, મૃગાબેનના પિતા તથા સ્વ.નટવરલાલ નાગરદાસ ઠાકરના જમાઇ અલ્કેશ વાસુદેવ દવે (ઉ.વ.54)નું તા. 12ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા. 16ના સાંજે 4 થી 5 કલાકે, ભૂતનાથ મહાદેવ મંદિર, સત્સંગ હોલ, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

મોટી-મોણપરી |સૌ.બાજખેડાવાળ બ્રાહ્મણ હરિલાલ શિવલાલ ખંભોળીયા (ઉ. વ.72) તે વિજયભાઈ, દીપકભાઈ તથા જયશ્રીબેન જીજ્ઞેશકુમાર જોશી(રાજકોટ) ના પિતા તેમજ શંભુપ્રસાદ શિવલાલ ખંભોલિયા (જુની ચાવંડ), હંસાબેન ભાયશંકર વ્યાસ(ભોજદે-ગીર) ના નાનાભાઈ, વસંતબેન ચંદુલાલ દવે(કેરાળા જોગણી), લાલીતાબેન કિરીટભાઈ દવે(રાજકોટ)ના મોટાભાઈનું અવસાન થયું છે. ઉઠમણું તા. 16મીને ગુરુવારે સાંજે 4 થી 6, મોટીમોણપરી ખાતે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

ધોરાજી |જામકંડોરણાના સ્વ.લાલદાસ રાજારામ કુબાવતના પત્ની કાંતાબેન લાલદાસ કુબાવત તે શાંતિલાલ, પકંજભાઇ કૂબાવતના માતાનું તા. 11ના અવસાન થયું છે. બેસણું તા. 16ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, જય એપાર્ટમેન્ટ, રેલવે સ્ટેશન પાસે, ધોરાજી ખાતે રાખ્યું છે.

ઉપલેટા| નિવાસી સ્થાનકવાસી જૈન પુષ્પાબેન જયંતિલાલ મહેતા (ઉ.વ 87) તે પંકજભાઈ હંસાબેન અંજનાબેન રીટાબેન તથા નીરૂબેન માતા તથા દિવ્યેશ, મોનિકા, માધવીના દાદીનું તા 13અવસાન થયું છે.ં સદ્દગતનું બેસણું તથા પ્રાર્થના સભા તા 16નેગુરુવારના રોજ સવારે 9.30થી 10.30 કલાકે, સુરજ વાડી બગીચા સામે, ઉપલેટામાં રાખેલ છે.

ભાયાવદર| આસર જયશ્રીબેન કાંતિલાલ (ઉ.વ.77) તે સ્વ.હરિદાસ કાનજીભાઇ દુતિયા ની પુત્રી તથા સ્વ. કાંતિલાલ પરસોતમ શિવરાજ ગઢ વાળાના પત્નીનુ તા.12ના દિલ્લી ખાતે અવસાન થયેલ છે.તેમની સાદડી તા.16 ને ગુરૂવારના રોજ 4 થી 5 કલાકે, લોહાણા મહાજન વાડી ભાયાવદર મુકામે રાખેલ છે.

વીરપુર |જગજીવનભાઈ વઘાસિયાનું તા. 11ના અવસાન થયું છે. છે.સદગતનુ બેસણું વડોદરા તા.16ને ગુરુવારના રોજ સાંજે ે 4.00 થી 6.00 કલાકે, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, ગોરવા, વડોદરા તથા વીરપુર તા.17ને શુક્રવારના રોજ સાંજે 4.00 થી 6.00 કલાકે, ગાયત્રી મંદિર, રેલવે સ્ટેશન રોડ, વીરપુર ખાતે રાખેલ છે.

જામનગર |કંસારા વિજયભાઇ ખાસી તે જયસુખલાલ મથુરાદાસ ખાસીના પુત્ર તે મુકેશભાઇ, ગોપાલભાઇના ભાઇનું તા. 11ના અવસાન થયું છે.

જામખંભાળિયા |ઓચ્છવલાલ કેશવજી મપારા (ઉ.વ.82) તે વસંતભાઇ, રસીકભાઇ, સરલાબેન કિશોરકુમાર ગોકાણી, રીટાબેન બિમલકુમાર ગણાત્રા, રાજલબેન ભરતકુમાર મોરઝરીયાના પિતા તે ખીમજીભાઇ રાઘવજીભાઇ બથીયાના જમાઇનું તા. 13ના અવસાન થયું છે. સદ્દગતની પ્રાર્થના સભા તથા સસરા પક્ષની સાદડી તા. 15ને બુધવારના રોજ સાંજે 4 થી 4.30 ભાઇઆે તથા બહેનો માટે જલારામ મંદિર પ્રાર્થના હોલ, ખંભાળિયામાં રાખેલ છે.

જામનગર |ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ ડો. શાંતિલાલ ઉમીયાશંકર ત્રિવેદી તે સ્વ. શંકરલાલ ઉમીયાશંકર, સ્વ. ફુલશંકરભાઇ, સ્વ. જયંતીલાલભાઇના નાના ભાઇ તે રમેશભાઈના મોટાભાઈ તે ડો. અજીતભાઈ, વિજયભાઈ, ઉપેન્દ્રભાઈ, પન્નાબેનના પિતા તે વિકલ્પ, ભાર્ગવ, વિશ્વા, ઝલકના દાદા તે બાબુલાલ પ્રિતમરાઇ ભટ્ટના જમાઈનું અવસાન થયું છે.

સાવરકુંડલા |ઠાઠાગર નરેન્દ્રભાઈ મગનલાલ(ઉ.વ.65)તે કેતનભાઈ, રવિભાઈ, અલ્પેશ ભાઈ, કાજલબેનના પિતા, ભુપત ભાઈ, જયસુખભાઈ, કાંતાબેન બોસમીયાના ભાઈ, સંજનાબેન, વ્રજભાઇ, કશ્યપભાઇ, હેરીના દાદા, દેવ, દેવકીના નાનાનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.16ને ગુરુવારના રોજ સાંજના 4 થી 6 કલાકે, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચની વાડી, બાલમંદિર પાસે, સાવરકુંડલા ખાતે રાખ્યું છે.

જયાણી અમૃતબેન મોહનભાઈ (ઉ.વ.101)તે લાલજીભાઈના માતા, અરવિંદભાઈ, ચીમનભાઈના દાદીનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.16ને સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી ભુવા રોડ, ઈશ્વર કૃપા, સાવરકુંડલા તેમના નિવાસસ્થાને રાખ્યું છે.

જૂનાગઢ |સોલંકી રમેશભાઇ અમરશીભાઇ તે હિરેનભાઇ, જયેશભાઇના ભાઇનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.16ને સાંજના 4 થી 6, બિલનાથ મહાદેવ મંદિર, ટીંબાવાડી રોડ, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

આંબલીયા |શ્રીગૌડ મેડતવાડ બ્રાહ્મણ જાની ચંપાબેન જેશંકરભાઇ (ઉ.વ.85)તે અશોકભાઇના માતાનું તા.13ને સોમવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.17ને શુક્રવારના રોજ સાંજના 4 થી 6 કલાકે, મુ.આંબલીયા(ધંધુસર) ખાતે રાખ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો