તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ| મંગળવારે સ્વાઈન ફ્લૂના પાંચ કેસ પોઝિટિવ આવ્યા હતા. જેમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ| મંગળવારે સ્વાઈન ફ્લૂના પાંચ કેસ પોઝિટિવ આવ્યા હતા. જેમાં જામકંડોરણા તાલુકાના બોરિયા ગામના 55 વર્ષના મહિલા, ગોમટાના 70 વર્ષના વૃધ્ધ, રાજકોટ શહેરના રૈયારોડ પર રહેતા 36 વર્ષના યુવાન, પુનિતનગર પાસે રહેતા 68 વર્ષના વૃધ્ધ અને અમરેલીના સરદાર સર્કલ પાસે રહેતા 40 વર્ષના યુવાનનો સમાવેશ થાય છે. મંગળવારે સ્વાઈન ફ્લૂથી અમરેલીના બગસરામાં રહેતા 45 વર્ષના પુરુષનું મોત નીપજ્યું છે. સોમવારે સ્વાઈન ફ્લૂથી એકપણ મોત નોંધાયું ન હતું, જ્યારે મંગળવારે મોત થતા સ્વાઈન ફ્લૂનો કહેર હજુ પણ યથાવત્ છે તેમ સાબિત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો