તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Rajkot Next 28 Under The Leadership Of Lohana Youth Pragati Mandal 071131

રાજકોટ | લોહાણા યુવક પ્રગતિ મંડળનાં નેજા હેઠળ આગામી 28

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | લોહાણા યુવક પ્રગતિ મંડળનાં નેજા હેઠળ આગામી 28 એપ્રિલ, રવિવારના રોજ ઓપન સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવંશી બેડમિન્ટન અને ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. રેસકોર્સ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાનાર બંનેની રમતમાં ભાગ લેવા ઇચ્છતા ખેલાડીઓએ સાંગણવા ચોક, લોહાણા મહાજન વાડી, કોટક શેરી ખાતે સાંજે 7 થી 9.30 વચ્ચે સંપર્ક કરી તેમની આઇડી પ્રૂફ સાથે એન્ટ્રી નોંધાવી દેવા યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...