તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Rajkot Men39s Under 23 Odi Series Against Jharkhand In Saurashtra 035536

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ|મેન્સ અન્ડર-23 વન ડે ટૂર્નામેન્ટમાં ઝારખંડ સામેના લીગ મેચમાં સૌરાષ્ટ્રનો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ|મેન્સ અન્ડર-23 વન ડે ટૂર્નામેન્ટમાં ઝારખંડ સામેના લીગ મેચમાં સૌરાષ્ટ્રનો પરાજય થયો છે. ઝારખંડની ટીમે ટોસ જીતી સૌરાષ્ટ્રને દાવ આપ્યો હતો. સૌરાષ્ટ્રે નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 272 રન કર્યા હતા. જેમાં સમર્થ વ્યાસના 86 અને એભલ કારેથાના 53 રન હતા. ઝારખંડના શુભમે 3 અને પ્રેમએ 2 વિકેટ મેળવી હતી. બીજી તરફ ઝારખંડની ટીમે જીતનો લક્ષ્યાંક 48 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 274 રન કરી જીત મેળવી લીધી હતી. ઝારખંડનાં અર્નવ સિન્હાએ અણનમ 142 રન કર્યા હતા. સૌરાષ્ટ્રના પ્રણવ નાંઢા, દીપરાજસિંહે 2-2 વિકેટ અને પાર્થ, દેવાંગે 1-1 વિકેટ મેળવી હતી. સૌરાષ્ટ્ર આગામી 28 ફેબ્રુઆરીના હરિયાણા સામે લીગ મેચ રમે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો