• Gujarati News
  • National
  • Rajkot News Rajkot Machinery Spares 39general Meetings Of Suppliers39 Association 070529

રાજકોટ મશીનરી સ્પેર્સ સપ્લાયર્સ એસોસિએશનની જનરલ મિટિંગ મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : રાજકોટ મશીનરી સ્પેર્સ સપ્લાયર્સ એસોસિએશન દ્વારા એન્યુઅલ જનરલ મિટિંગ યોજાઇ હતી. પ્રમુખ મેઘજીભાઇ ઘેલાણીએ આવતા વર્ષના કાર્યક્રમો વિશેની જાણકારી આપી હતી. ઉપસ્થિત લોકો વચ્ચે ગેમ્સ રમાડવામાં આવી હતી. જેના વિજેતાઓને ઇનામ આપી સન્માનિત કરાયા હતા. એસોસિએશનના પ્રદીપભાઇ મહેતા, વસંતભાઇ બલદેવ, અશ્વિનભાઇ પટેલ, પ્રમોદભાઇ મહેતા, બિપીનભાઇ કારિયા વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...