તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Rajkot Late Jahai Prabhudas Vallabhadas Thakarar U74 Of Mohanlal Haridas Lakhani 071121

રાજકોટ |સ્વ. મોહનલાલ હરિદાસ લાખનીના જમાઈ પ્રભુદાસ વલ્લભદાસ ઠકરાર (ઉ.વ.74)તે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |સ્વ. મોહનલાલ હરિદાસ લાખનીના જમાઈ પ્રભુદાસ વલ્લભદાસ ઠકરાર (ઉ.વ.74)તે ચેતનભાઈ, રેખાબેન, મીનાબેનના પિતા હરજીવનદાસ કંચનબેનના નાનાનું તા.15ના રોજ અવસાન થયુ હતુ. સદ્દગતનું ઉઠમણું તથા સાદડી તા.18ને ગુરુવારે સાંજે 5થી 6 કલાકે, અમરનાથ મહાદેવ મંદિર, જય સરદાર રોડ, બિગ બજાર પાછળ, રાજકોટ મુકામે રાખેલ છે.

ગુર્જર ક્ષત્રિય કડિયા ચંદ્રકાંતભાઇ દેવશીભાઇ ટાંક (ઉ.વ.80)તે પુષ્પાબેનના પતિ, નીપાબેન, પ્રતિક્ષાબેનના પિતાનું તા. 16મીએ અવસાન થયું છે. બેસણું ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ પાસે તા. 18ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, રાખ્યું છે.

દ.સો.વણિક સ્વ.મનમોહનદાસ વિઠ્ઠલદાસ ગોરસિયા (લીલીસાજડિયાળી હાલ બિલિમોરા)ના પુત્ર અરવિંદભાઇ (ઉ.વ.58)તે વસંતભાઇના ભાઇ અને મથુરાદાસભાઇ, શરદભાઇ, મહેશભાઇ, સ્વ.ગુણવંતીબેન ડુગરાણી, મંજુલાબેન કોઠારી, શારદાબેન ગગલાણી, સરોજબેન ધાબલિયા, ધનલક્ષ્મીબેન દોશી, રમાબેન કોઠારીના ભત્રીજા, દ્વારકાદાસ ધોળકિયાના ભાણેજનું તા. 12ને શુક્રવારના રોજ બિલીમોરામાં અવસાન થયું છે.

સ્વ.વસંતરાય મોરારજી સચદેના પત્ની તરૂલતાબેન સચદે તે વિમલ, રાજેશના માતા અને પ્રતાપરાયના ભાભી અને સ્વ.અમૃતલાલ વલ્લભદાસ નથવાણીના પુત્રી, કિશોરભાઇના બહેન તા. 17મીએ અવસાન પામેલ છે. ઉઠમણું-પિયરપક્ષની સાદડી તા. 18ના સાંજે 5.30 કલાકે, પિતૃમોક્ષ મહાદેવ મંદિર, ગૌતમનગર શેરી નં-7, ગાંધીગ્રામમાં રાખ્યું છે.

સ્વ.સોની ચંદુલાલ હરજીવનદાસ પારેખના પત્ની ગં.સ્વ. નિર્મળાબેન ચંદુલાલ પારેખ (ઉ.વ.85)નું તા.17ના અવસાન થયું છે. તે નરેન્દ્રભાઇ ચંદુલાલ પારેખના માતા તથા કલ્પેશભાઇ, શૈલેષભાઇના દાદીમા તથા મણિલાલ પરસોત્તમભાઇ માંડલિયાના દીકરીનું તા. 17ના અવસાન થયું છે. બન્નેપક્ષનું બેસણું તા. 18ને ગુરુવારના રોજ બપોરે 3.30 થી 5 કલાકે, વાઘેશ્વરી વાડી, યુનિટ નં.3, રામનાથ પરા, રાજકોટમાં રાખ્યું છે.

કાંતીભાઇ વીરજીભાઇ જાવીયા તે રાજેશભાઇ, દિનેશભાઇના પિતા તા. 17મીએ અવસાન પામેલ છે. બેસણું તા. 19ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, ભવનાથ-1 શેરી ન઼-4, હરિઘવા માર્ગ, કોઠારિયા રોડ ખાતે રાખ્યું છે.

મહારાજ નથુ તુલસી આૈદિચ્ય ગોહિલવાડી બ્રાહ્મણ પુષ્પાબેન (ઉ.વ.62) તે બંસીલાલ લાભશંકર જોશીના પત્ની તથા રસિકભાઇના લઘુબંધુના પત્ની તથા નિમિષાબેન અલ્પેશભાઇ વ્યાસના માતા તથા સ્વ.નલશંકર જીવરામ ભટ્ટના પુત્રી તથા ડો. જયંતભાઇ, રમેશભાઇ, કિશોરભાઇ, સ્વ.વસંતભાઇ, જગદીશભાઇ ભટ્ટ (પોરબંદર)ના બહેનનું તા. 16ના અવસાન થયું છે. બેસણું તા. 18ને ગુરુવારના રોજ સાંજે 5 થી 6 કલાકે, જાગનાથ મહાદેવ મંદિર, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે રાખ્યું છે.

મૂળ સુલતાનપુર હાલ કોલકાતા સ્વ.ધીરજલાલ શામળજી જસાણીના પત્ની મંછાબેન (ઉ.વ.89) તે સાધ્વી ચેતનાજી મહાસતીજી, ચેતન, નરેન્દ્ર, યોગેશ, સ્વ.સુભાષ, મુકેશના માતા તથા પ્રમીલા, જયોત્સના, કવિતા, સંગીતા, રૂપલના સાસુ તથા પૂજા, શ્રેયાસ, રોનકના દાદીનું તા. 16ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.22ના કામાણી જૈન ભવન, કોલકાતામાં સવારના 9 કલાકે રાખેલ છે.

ગુર્જર સુથાર સ્વ. બટુકભાઇ મકનભાઇ પંચાસરા તે સ્વ. ઝવેરબેન મકનજીભાઇ પંચાસરાના પુત્ર તથા રણછોડભાઇ, સ્વ.પ્રભુભાઇ, કનુભાઇ, ગોદાવરીબેન, સ્વ.લાભુબેન, મુક્તાબેન, સ્વ.લલિતાબેન, વિજયાબેન, સ્વ.મંગળાબેનના ભાઇ તથા હાર્દિક, ભૌતિક, દિવ્યાબેન કમલભાઇ ગુંજારિયા, પૂજાબેનના પિતા તથા પ્રાણગઢ નિવાસી સ્વ.ચમનભાઇ નાગજીભાઇ અધારાના મોટાજમાઇનું તા. 17ના અવસાન થયું છે. બેસણું તા. 19ને શુક્રવારના રોજ બપોરે 3.30 થી 5 કલાકે, વિશ્વકર્મા કેળવણી મંડળ, 7/10 ભક્તિનગર, સ્ટેશન પ્લોટ, રાજકોટ ખાતે રાખ્યું છે. સસરાપક્ષનું બેસણું સાથે રાખ્યું છે.

કાંતાબેન મગનભાઇ ભારદીયા (ઉ.વ.95) મૂળ નાનાભલા ગામ હાલ રાજકોટ તે રમેશભાઇ, લતાબેન, પુષ્પાબેન, ગોદાવરીબેન, િવજયાબેનના માતા અને સંદીપભાઇના દાદીમાનું તા. 17ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 19ને શુક્રવારના રોજ સાંજે 4.30 થી 6 કલાકે, ગુર્જર સુથાર કેળવણી મંડળ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ 7/10માં રાખ્યું છે

કુવાડવા |ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ કોકિલાબેન ત્રિવેદી (ઉ.વ.60) તે રમેશભાઈ ત્રિવેદી (પોસ્ટ) ના પત્નિ તેમજ મૂળ બંગાવડી નિવાસી સ્વ.કાંતિલાલ નારણજીભાઇ ત્રિવેદી ના પુત્રવધૂ અને દિવ્યેશભાઇ, વિનુભાઇ, ઇલાબેન, ઉમિઁલાબેન (જુનાગઢ) ના ભાભી તથા નૈમિષભાઇ અને વૈશાલીબેન માતા તથા હિનેશ કુમાર પંચોલીના સાસુ તેમજ સુરેશભાઇ ભુપતરાય જાનીના બહેનનુ તા.16 ના અવસાન થયેલ છે. ઉઠમણુ તથા પિયર પક્ષનુ બેસણુ તા.18 ને ગુરૂવારે સાંજે 5 વાગ્યે લોહાણા મહાજન વાડી કુવાડવા ખાતે રાખેલ છે.

ગોંડલ |ગુજરાતી મચ્છુકઠિયા દરજી ભીખાલાલ વિઠ્ઠલભાઇ રાઠોડ (ઉ.વ.77)નું તા. 16ને મંગળવારના રોજ અવસાન થયું છે. કમલેશભાઇ, સ્વ.હિતેશભાઇ, ગીતાબેન ઉદયભાઇ ચાવડા, ભાવનાબેન વિનોદભાઇ પરમારના પિતાનું બેસણું તા. 18ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, અક્ષરધામ સોસાયટી શેરી નં-4, ભાગ્યોદય ગોંડલમાં રાખ્યું છે.

રાજકોટ નિવાસી સારસ્વત બ્રાહ્મણ દિનેશભાઈ કલ્યાણજી લહેરુ ઉંમર વર્ષ 71, તે કલ્યાણજીભાઈ લહેરુના પુત્ર ભાવનાબેન તથા સ્વાતિબેન ના પિતાનું ગોંડલ મુકામે અવસાન થયેલ છે. ઉઠમણું તારીખ 19 શુક્રવાર સાંજે 5 થી 6 દરમિયાન, 7- સ્ટેશન પ્લોટ, સોની મહાજન વાડી, ગોંડલ ખાતે રાખ્યું છેે.

કુવાડવા : ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ કોકિલાબેન ત્રિવેદી ઉ.૬૦ તે રમેશભાઈ ત્રિવેદીના પત્નિ તેમજ મૂળ બંગાવડી નિવાસી સ્વ.કાંતિલાલ નારણજીભાઇ ત્રિવેદીના પુત્રવધૂ અને દિવ્યેશભાઇ, વિનુભાઇ, ઇલાબેન, ઉમિઁલાબેનના ભાભી તથા નૈમિષભાઇ અને વૈશાલીબેન માતા તથા હિનેશ કુમાર પંચોલીના સાસુ તેમજ સુરેશભાઇ ભુપતરાય જાનીના બહેનનુ તા.૧૬ ના અવસાન થયેલ છે. ઉઠમણુ તથા પિયર પક્ષનુ બેસણુ તા.૧૮ ને ગુરૂવારે સાંજે ૫ વાગ્યે લોહાણા મહાજન વાડી કુવાડવા ખાતે રાખેલ છે.

મોરબી |મચ્છુ કઠીયા સઈસુતાર જામનગર નિવાસી ચાવડા રમેશચંદ્ર હિરાલાલ (ઉ વ.65) તે સ્વ ખીમજીભાઈ દેવજીભાઈ ધામેચાના જમાઈ સ્વ ચમનલાલ, સ્વ સુરેશભાઈ તથા ભુપતભાઈ ના બનેવીનું તા 15 ના રોજ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.19ને શુક્રવારના રોજ સાંજે 4 થી 5 કલાકે, દરજી જ્ઞાતિ ની વાડી લખધીરવાસ મોરબી ખાતે રાખ્યું છે.

જાની મધુકાંતાબેન રતિલાલ (ઉ.વ.62)તે રતિલાલ જયંતીલાલના પત્ની, મયુરભાઈ, નારણભાઈના ભાભી,નવીનભાઈ,વિજયભાઈ, ભાવનાબેન જોશીના માતાનું તાં.14નાં અવસાન થયું છે. બેસણું તાં.18નાં ગુરુવારે સાંજે 4થી6 દરમિયાન તેમના નિવાસ સ્થાન ખરેડા તાં.જી.મોરબી ખાતે રાખ્યું છે.

બાવળા |સ્વ.શાંતિલાલ રામજી ભાઇ પુજારા સુરેન્દ્રનગરવાળાના પત્ની અને થાનગઢવાળા સ્વ.નાગજીભાઇ સવજીભાઇ સચદેવના દિકરી અને સ્વ.મોહનભાઇ, સ્વ.ત્રિભોવનભાઇ, સુરેશભાઇ સચદેવના બહેન, કિશોરભાઇ, ઘનશ્યામભાઇના માતા મધુબેન શાંતિલાલ પુજારા (ઉ.વ.85)નું તા. 16ના અવસાન થયું છે. બેસણું-પિયરપક્ષની સાદડી લોહાણા મહાજન વાડી, સાણંદ રોડ, બાવળામાં તા. 19ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાકે, રાખ્યું છે.

જામનગર |કંચનબેન (ઉ.વ.80) તે સ્વ. નરોતમદાસ કોટકના પત્નિ તે વિનુભાઇ, ભરતભાઇ, પ્રફુલાબેન બગડાઇ, સ્મીતાબેન મજીઠીયા, માલતીબેન અમલાણીના માતા તે જાનવી મિલીનકુમાર કુંડલીયા, સ્નેહા ભાવીનકુમાર બરછા, રાધિકા, મનાલીના દાદીનું તા. 17ને બુધવારના રોજ અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 18ને ગુરુવારના રોજ સાંજે 6 થી 6.30 વાગ્યે પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખ્યું છે.

મુળ ફટાણા, હાલ જામનગર વલ્લભદાસ ગોરધનદાસ ઠકરાર તે સ્વ. જમનાદાસ ગોરધનદાસ ઠકરારના નાનાભાઇ તે સ્વ. છગનલાલ કરશનદાસ મજીઠીયાના જમાઇ તે કેતન, દેવેન, ચિરાગના પિતાનું તા. 14ના અવસાન થયું છે. ઉઠમણું તા. 18ના સાંજે 4 થી 4.30 વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખ્યું છે.

અશોકકુમાર ઉપાધ્યાય તે અેચ.જી. મહેતાના જમાઇ તે ચિંતન, અતુલ, મહેશ, ચેતનના બનેવીનું તા. 11ના કોડીનારમાં અવસાન થયું છે. સદ્દગતની સસરા પક્ષનું ઉઠમણું તા. 19ના સાંજે 5 થી 6 વાગ્યે સરસ્વતી પટેલ કોલોની શેરી નં. 8 રોડ નં. 3-4ની વચ્ચે નિવાસ સ્થાન, જામનગરમાં રાખ્યું છે.

બેડ |ગાેસ્વામી અતુલપુરી (ઉ.વ.46) તે સ્વ. શિવપુરી માધવપુરી ગોસ્વામીના પુત્ર તે કિશનપુરી, નિખીલપુરીના પિતા તે શૈલેષપુરીના નાનાભાઇનું તા. 16ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા. 18ને ગુરુવારનારોજ સાંજે 5 થી 6 વાગ્યે બેડેશ્વર મહાદેવ મંદિર, બેડમાં રાખેલ છે.

વેરાવળ |વિસાવડીયા રમેશભાઇ વશરામભાઇ (ઉ. 52), તે વશરામભાઇ રૂડાભાઇનાં પુત્ર, પરસોત્તમભાઇનાં નાના ભાઇ, દિવ્યકાંત, વિરેન્દ્રનાં કાકા, મુકુંદભાઇ, નેહલબેન, રિદ્ધિબેનનાં પિતાનું તા. 16 નાં અવસાન થયું છે. બેસણું તા. 18ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, બીએપીએસ સ્વામી મંદિર, હોટલ પાર્ક સામે, વેરાવળ ખાતે રાખેલ છે.

જૂનાગઢ| મૂળ બગસરા (ઘેડ) સોમૈયા લીલાધરભાઇ કરશનદાસ (ઉ. 72), તે સ્વ. લીલાધરભાઇના પુત્ર, કિરીટભાઇ અને મુકેશભાઇના પિતા, યશનાં દાદા, જયંતિલાલ, પ્રવિણ અને દિપકભાઇના મોટાભાઇ તેમજ ભાણજીભાઇ હર્ષરાજભાઇ સાંગાણીના જમાઇનું તા. 17 નાં રોજ અવસાન થયું છે. બેસણું તા. 18 નાં રોજ સાંજે 4 થી 5, માંગનાથ મંદિર, માંગનાથ રોડ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

બગસરા |લોખંડવાલા ઝુબેદાબેન સુલતાનભાઇ (ઉ. 80), તે આશીફભાઇ, યુનુસભાઇ, શમી બેન, યાસ્મીનબેન, નસીમબેનનાં માતાનું તા. 17 નાં અવસાન થયું છે. ઝીયારતના સીપારા તા. 19 નાં સવારે 11 કલાકે નવી મસ્જીદ, બગસરા ખાતે રાખેલ છે.

જયસ્વાલ રેખાબેન દિનેશભાઇ (ઉ. 60), તે પિનાકીનભાઇનાં માતાનું તા. 17 નાં અવસાન થયું છે. બેસણું તા. 18 નાં સાંજે 4 થી 6, તેમનાં નિવાસસ્થાને રાખેલ છે.

જૂના-વાઘણીયા |ગોંડલીયા મોંઘીબેન ખોડાભાઇ (ઉ. 105), તે લાલજીભાઇ, સ્વ. ધીરૂભાઇ, ગોરધનભાઇ, વિઠ્ઠલભાઇનાં માતાનું તા. 16 નાં અવસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...