તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ, શુક્રવાર, 11 જાન્યુઆરી, 2019

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહની ઉજવણી કરાઇ
રાજકોટ : જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહની ઉજવણી આંબરડી ગામે કરી હતી. ગ્રાહક ફરિયાદોનું સમયસર નિવારણ થીમ પર કાર્યક્રમમાં ગ્રામજનોને ગ્રાહક સુરક્ષા સંબંધિત કાયદાકીય માહિતી અપાઇ હતી. પ્રમુખ યશવંતભાઇ જનાણી જીવનશાળાના મેનેજિંગ ટ્રસ્ટી બખિયા વગેરે હાજર રહ્યા હતા.


રાજકોટ, શુક્રવાર, 11 જાન્યુઆરી, 2019

| 9
અન્ય સમાચારો પણ છે...