તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટને ઉનાળે પાણીની તંગી ન પડે તે માટે ફરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટને ઉનાળે પાણીની તંગી ન પડે તે માટે ફરી વખત નર્મદાના પાણીથી આજી ડેમ ભરવાનો નિર્ણય લેવાયો છે. બે દિવસ પહેલા ધોળીધજા ડેમથી છોડેલું પાણી શુક્રવારે રાતે રાજકોટના ત્રંબામાં પહોંચ્યું હતું હવે આજી ડેમ સુધી જવામાં વચ્ચે આવતી ખીણ ભરાશે અને ત્યારબાદ આજી ડેમ ભરવાનું શરૂ થશે. હાલ મચ્છુ ડેમ ખાતે બે પંપ કાર્યરત છે જે દરરોજ 300 ક્યુસેક પાણી આજી ડેમ બાજુ ઠલવશે. આ ઉપરાંત સરકારે માત્ર રાજકોટ જ નહિ પણ જામનગરમાં પણ પાણીની તંગી દૂર કરવા માટે નર્મદાના પાણીથી આજી-3 ડેમને ભરવાનો નિર્ણય લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...