તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ ડેરીમાં દૂધની આવકમાં 20 હજાર લિટરનો વધારો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ ડિસ્ટ્રિક્ટ દૂધ ઉત્પાદન સંઘ રાજકોટ જિલ્લામાં 60 હજારથી વધુ પશુપાલકો પાસેથી દૈનિક 4.50થી 4.60 લાખ લિટર દૂધની આવક થતી હોય છે, પરંતુ જ્યારથી લોકડાઉન થયું છે ત્યારથી દૂધની આવકમાં વધારો થયો છે અને વેચાણમાં 10 ટકા ઘટાડો નોંધાયો છે. રાજકોટ ડેરીના એમ.ડી. વિનોદ વ્યાસે જણાવ્યું હતું કે, રાજકોટ ડેરીમાં સામાન્ય દિવસોમાં 4.50થી 4.60 લાખ લિટર દૂધની આવક હોય છે જે હાલ વધી 4.85 લાખ લિટર સુધી પહોંચી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...