તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ શહેર-જિલ્લામાં 1લી મેથી વસતી ગણતરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | વસતી ગણતરી-2021 માટે રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લામાં થઇને કુલ 6000 વસતી ગણતરીદાર, 1000 સુપરવાઇઝર, 104 ફિલ્ડ સુપરવાઇઝરને કામે લગાડાશે.

આ માટે રાજકોટ શહેર-જિલ્લામાં 100 જેટલા માસ્ટર ટ્રેનરો દ્વારા સુપરવાઇઝરોને તાલીમ આપવામાં આવી હતી અને હવે ફિલ્ડ સુપરવાઇઝરો દ્વારા 6000 ગણતરીદારને વસતી ગણતરીની તાલીમ આપવામાં આવશે. જેમાં વસતી ગણતરી કેવી રીતે કરવી, તેના માટેના ફોર્મ કેવી રીતે ભરવા સહિતના ફોર્મ ભરાવવામાં આ‌વશે. તેમજ આ બધા ઉપર તાલુકા ક્ષેત્રમાં જ તે મામલતદાર તથા નગરપાલિકા ક્ષેત્રમાં ચીફ ઓફિસર નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો