તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Rajkot City Bjp Has Fired Firecrackers To Celebrate The Air Strikes Against Pakistan 040016

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ શહેર ભાજપ દ્વારા પાકિસ્તાન સામેની એર સ્ટ્રાઇકની ઉજવણી ફટાકડા ફોડીને કરાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ : રાજકોટ શહેર ભાજપ દ્વારા પાકિસ્તાન સામેની એર સ્ટ્રાઇકની ઉજવણી ફટાકડા ફોડીને કરવામાં આવી હતી. રેસકોર્સ રિંગ રોડ ખાતે ભાજપના નેતા આઇ.કે.જાડેજા, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરી દવે, સાંસદ મોહનભાઇ કુંડારીયા, અંજલીબેન રૂપાણી સહિતના સભ્યો હાજર રહ્યા હતા. કાર્યકરોએ દીપમાળા કરી અને વિવિધ યોજનાઓ બેનર સાથે ઉજવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો