તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajkot News Rajkot Chaturvedi Machu Kathia Modh Brahmin Jitesh Kamleshbhai Dave Av 30 071554

રાજકોટ |ચાતુર્વેદી મચ્છુ કઠિયા મોઢ બ્રાહ્મણ જીતેશ કમલેશભાઇ દવે (ઉ.વ.30)

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |ચાતુર્વેદી મચ્છુ કઠિયા મોઢ બ્રાહ્મણ જીતેશ કમલેશભાઇ દવે (ઉ.વ.30) (લાલો) તે સ્વ. ગીરજાશંકર કાનજીભાઇ દવેના પૌત્ર તથા સ્વ. કમલેશભાઇ ગીરજાશંકર દવેના પુત્ર તથા પૂર્વીબેનના ભાઇ તથા યોગેશભાઇ, નરશેભાઇ દવેના ભત્રીજાનું તા. 27ના અવસાન થયું છે. ઉઠમણું તા. 30ને સોમવારના રોજ સાંજે 4.30 થી 5.30 કલાકે, શ્રી ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ગુલાબવાડી, મિલપરા મેઇન રોડ, રાજકોટ ખાતે રાખ્યું છે.

વાંકાનેર નિવાસી હાલ રાજકોટ ગં.સ્વ. જયાબેન (ઉ.વ.101) તે સ્વ. હરિલાલ શિવજીભાઇ દોશીના પત્ની તથા સ્વ. લલિતભાઇ, નવિનભાઇ, સ્વ. રજનીભાઇ, પ્રદીપભાઇ, ભરતભાઇ, પુનિતા બેન, ભાનુબેન, જયશ્રીબેન, સ્વ. દક્ષાબેન, ભારતીબેનના માતા તથા હાર્દિક, પારસના દાદીમા તથા સ્વ. રતિલાલ ત્રિભોવનદાસ કોઠારીના બહેનનું તા. 27ના અવસાન થયું છે. ઉઠમણું તા. 30ને સોમવારના રોજ સવારે 10 કલાકે, તથા પ્રાર્થનાસભા તા. સવારે 10.30 કલાકે, શેઠ ઉપાશ્રય, 150 ફૂટ રિંગ રોડ, પ્રસંગ હોલ, રાજકોટ ખાતે રાખ્યું છે.

કારડિયા રાજપૂત સ્વ. ભગવાનજીભાઇ બારડના પુત્ર ધનજીભાઇ ભગવાનજીભાઇ બારડ (ઉ.વ.65) તે મિલન ધનજીભાઇ બારડાના પિતા તથા ગજેન્દ્રભાઇ, જીવણભાઇ, બહાદુરભાઇ, ભરતભાઇ ભગવાનજીભાઇના ભાઇ તથા ભૂપેન્દ્રસિંહ ભગવાનજી બારડના મોટાભાઇનું તા. 28ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.30ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, કૂવાવાળી ખોડિયાર મંદિર, લક્ષ્મીવાડી ક્વાર્ટર, રાજકોટ ખાતે રાખ્યું છે.

સ્વ. રાણુભા રામસિંહજી પરમારના નાનાભાઇ તથા સ્વ. જોરૂભા રામસિંહજી પરમારના પત્ની બાબાબા જોરૂભા પરમાર (ઉ.વ.85) તે પરમાર ભરતસિંહ જોરૂભા, પરમાર પરાક્રમસિંહના માતાનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.30ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, નિવાસસ્થાન, લક્ષ્મીવાડી, 3/14 કોર્નર, રાજકોટ ખાતે રાખ્યું છે.

ઔદિચ્ય ખરેડી ધારૂકિયા પંડ્યા પરિવાર મૂળ શિવરાજગઢ હાલ રાજકોટ રમેશચંદ્ર મહાશંકરભાઇ પંડ્યા (ઉ.વ.75) તે ભરતભાઇ, કેતનભાઇ (મુન્નાભાઇ) સુધાબેન હેમંતકુમાર વ્યાસ (રાજુલા), સ્વ. ભારતીબેન રાજેશકુમાર જોશી (રાજકોટ), ઉષાબેન અતુલકુમાર (જેતપુર), જાગૃતિબેન ભાવિનભાઇ પંડ્યા (રાજકોટ)ના પિતાનું તા. 27ના અવસાન થયું છે. બેસણું તા. 30ના સાંજે 4 થી 6 કલાકે, ભક્તિનગર સર્કલ મેઘાણી રંગભવન, રાજકોટ ખાતે રાખ્યું છે.

મૂળ કરમળ , હાલ રાજકોટ ઝાલા બહાદુરસિંહ હેમંતસિંહ તે વિજયસિંહના પિતા તથા કરણસિંહ, કિરીટસિંહના નાનાભાઇ તથા મહેન્દ્રસિંહના મોટાભાઇનું તા.27ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા.30ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, પ્રજાપતિની વાડી, બજરંગવાડી–12, ખાતે રાખ્યું છે.

દશા સોરઠિયા વણિક સ્વ. નગીનદાસ જમનાદાસ મહેતા (ગોરસિયા)ના પત્ની ગં.સ્વ. સરસ્વતીબેન (ઉ.વ.93) તે બિનીતા, નિખિલ, ચંદ્રેશ, યોગેન્દ્રના માતા તથા સતીષકુમાર, ચુનીલાલ, ગાદાયાના સાસુ તથા બિપીનચંદ્ર તલાટી, લલિતભાઇ તલાટીના બહેનનું તા. 28ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા. 30ને સોમવારના રોજ સાંજે 4.30 થી 6 કલાકે, નાગર બોર્ડિંગ, ટાગોર રોડ, વિરાણી હાઇસ્કૂલની સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ પ્રમીલાબેન કે. દવે તે સ્વ. કાંતિલાલ ભાનુશંકર દવેના પત્ની તથા રાજુભાઇ, અવિનાસભાઇ, નીલાબેન (ઇન્દોર), જ્યોતિબેન (વડોદરા), સુષ્માબેન (રાજકોટ)ના માતા તથા સ્વ. ધીરૂભાઇ, સ્વ. અરવિંદભાઇ દવેના ભાભીનું તા.25ના અવસાન થયું છે. બેસણું તા.30ને સોમવારના રોજ સાંજે 4 થી 5.30 કલાકે, સોમેશ્વર મહાદેવ મંદિર, રવિરત્ન પાર્ક મેઇન રોડ શેરી નં.3, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખ્યું છે.

વ્યાસ દીપકભાઇ ચંદુભાઇનું તા. 27ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા. 29ને રવિવારના રોજ સવારે 10 થી 11 કલાકે, અમરનાથ મંદિર, યોગીવંદના પ્લોટ નં.1, સ્વામિનારાયણ મંદિર પાછળ, રાજકોટ ખાતે રાખ્યું છે.

ગુર્જર સુથાર ઇવનગરવાળા સ્વ.જમનભાઇ ગીરધરભાઇ બકરાણિયા ના પત્ની શાંતાબેન જમનભાઇ બકરાણિયા (ઉ.વ.97) તે જીવનભાઇ, રતિભાઇ, મોહનભાઇ, દુર્લભજીભાઇ, દયાળજીભાઇ, ગિરિશભાઇ, વર્ષાબેન સંચાણિયા, નિલમબેન બારસોપિયાના માતાનું તા. 28ના અવસાન થયું છે. બેસણું તા.30ને સોમવારના રોજ સાંજે 4 થી 5.30 કલાકે, રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ, 7- ભક્તિનગર સ્ટેશન પ્લોટ, ભક્તિનગર, રાજકોટ ખાતે રાખ્યું છે.

રાજકોટ નિવાસી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન પ્રમોદભાઇ રમણીકભાઇ મહેતા (ઉ.વ.81) તે નલિનભાઇ, સ્વ. કિરીટભાઇ, સ્વ. શિરીષભાઇના ભાઇ તથા ચિરાગભાઇ, જૂલીબેન રાકેશભાઇ શાહના પિતા તથા હેતલબેન ચિરાગભાઇના સસરા તથા જામનગર નિવાસી વૃજલાલભાઇ નેમચંદ ઉદાણીના જમાઇનું તા. 28ના અવસાન થયું છે. ઉઠમણું તા.30ને સોમવારના રોજ સવારે 10.30 કલાકે, તથા પ્રાર્થનાસભા સવારે 11 કલાકે, રોયલ પાર્ક જૈન ઉપાશ્રયે, ઇન્દિરા સર્કલ, રાજકોટ ખાતે રાખેલ છે.

ગુ.ક્ષ. કડિયા ઉર્મિલાબેન બાબુભાઇ ટાંક તે મુકેશભાઇ મહેશભાઇ, સોનલબેનના માતાનું તા. 27ના અવસાન થયું છે. બેસણું તા.30ના સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, નટેશ્વર મંદિર, 80 ફૂટ રોડ, રાજકોટ ખાતે રાખ્યું છે.

ગોંડલ| ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ ચિરાગ પંકજકુમાર મહેતા (બીઆરસીસી જેતપુર) (ઉ.વ.42)તે ફાલ્ગુનીબેનના પતિ, રૂચિતના પિતા, તેજસ, સ્વ.દુષ્યંતભાઇના ભાઇ, કૈલાસબા (ડીવાયએસપી કચેરી-ગોંડલ)ના જેઠ, રંજનબેન મૂળ મારાયણ પાહોરીના જમાઇનું તા.27ને શુક્રવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણુ તા.30ને સોમવારે સાંજે 4થી 6 પટેલ વાડી, પટેલ સોસાયટી, ભગવતપરા, ગોંડલ ખાતે રાખેલ છે.

જામનગર |હસમુખભાઇ લખુભાઇ સાેલંકી (ઉ.વ.73) તે કલ્પેશ, પ્રશાંતના પિતાનું તા. 28ન અવસાન થયંુ છે. સદ્દગતનું ઉઠમણું તા. 30ના સાંજે 5 થી 5.30 વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં અાવ્યું છે.

શ્રી ગૌડ માળવીય બ્રાહ્મણ બ્રાહ્મણ મૂળ ગણોદ હાલ જામનગર દીપકભાઇ અનંતરાય ભટ્ટ (ઉ.વ.68) તે શૈલેષભાઇ, મહેશભાઇના વડીલબંધુ તથા પ્રકાશભાઇ, ધવલભાઇના પિતાનું તા.28ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા. 30ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે, પાબારી હોલ, તળાવની પાળ, જામનગર ખાતે રાખ્યું છે.

મુળ ગણોદ, હાલ જામનગર શ્રીગૌડ મેડતવાડ બ્રાહ્મણ દિપકભાઇ અનંતરાય ભટ્ટ (ઉ.વ.68) તે શૈલેષભાઇ, મહેશભાઇના વડીલબંધુ તે પ્રકાશભાઇ, ધવલભાઇના પિતાનું તા. 28ના અવસાન થયું છે. સદ્દગતની પ્રાર્થના સભા તા. 30ના સાંજે 4 થી 4.30 વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે તળાવની પાળ, પાબારી હોલ, જામનગરમાં રાખવામાં આવી છે.

દ્વારકા |ચંદુલાલ શામજીભાઇ મોદી (ઉ.વ.72) તે જુગલ, અશોક, સ્વ. કેતનના પિતા તે હિંમતલાલ શામજીભાઇના મોટાભાઇ તે ધનજીભાઇ જેઠાભાઇ રાજાણીના જમાઇનું તા. 28ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તથા મોસાળ પક્ષની સાદડી તા. 30ના સાંજે 4 થી 4.30 વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે લોહાણા મહાજનવાડી, દ્વારકામાં રાખેલ છે.

પ્રવિણભાઇ નારણદાસ વિઠલાણી (ઉ.વ.50) તે કિશોરભાઇ, ગીરીશ ભાઇ, પ્રહલાદભાઇના નાનાભાઇ તે સુનીલભાઇ, ધવલભાઇના કાકાનું તા. અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 30ના સાંજે 4.30 થી 5 વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે લોહાણા મહાજનવાડી, દ્વારકામાં રાખ્યું છે.

કલ્યાણપુર |લાલજીભાઇ રતનશીભાઇ ગોકાણી (ઉ.વ.82) તે મોહનભાઇ, નારણભાઇ, લક્ષ્મીદાસ, વ્રજલાલ, કાનજીભાઇ, શાંતીલાલ, વનીતાબેન અરવિંદભાઇ દતાણી, જયશ્રીબેન પ્રદિપભાઇ, તરૂલતાબેન અમીતભાઇ, મનીષાબેન હિતેશભાઇના પિતાનું અવસાન થયું છે.

રાણાકંડોરણા |સત્યદેવ કાંતિલાલ ગીરધરભાઇ(ઉ.વ.57)તે ગીરધરલાલના પુત્ર, બટુકભાઇના ભાઇ, અશ્વીનભાઇ, રજનીભાઇ, વિપુલભાઇના કાકા, રવિ, દિપેશના પિતાનું તા.28ના અવસાન થયું છે. ઉઠમણું તા.30ને 4.30 થી 5.30, રાણાકંડોરણા લોહાણા મહાજન વાડી ખાતે ભાઇઓ-બહેનોનું સંયુકત રાખેલ છે.

જૂનાગઢ |ગઢીયા પ્રવિણચંદ્ર હરીદાસ(ઉ.વ.72)તે નિલેશભાઇ, ભાવેશભાઇના પિતા, જીતુભાઇ ઠકરારના સસરાનું તા.27ના અવસાન થયું છે. ઉઠમણું તા.28ને સાંજના 5 થી 6, માંગનાથ મંદિર, માંગનાથ રોડ, જૂનાગઢમાં રાખ્યું છે.

મેંદરડા |પાનસુરીયા રવજીભાઇ પાંચાભાઇ(ઉ.વ.92)તે ડાયાભાઇ, હિંમતભાઇના પિતાનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.30ને સાંજના 4 થી 6, લેઉવા પટેલ સમાજ, મેંદરડા ખાતે રાખ્યું છે.

કેશોદ |ચોલેરા હંસાબેન(ઉ.વ.78)તે સ્વ.પ્રફુલભાઇના પત્ની, સ્વ.જમનાદાસના પુત્રી, હેમેન્દ્રભાઇ, કેતનભાઇ, સંજયભાઇ, વિકાસભાઇના માતા, હરીશભાઇ, વિજયભાઇ, બીપીનભાઇ, કિર્તીબેનના કાકીનું તા.28ના અવસાન થયું છે. ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.30ને સાંજના 4 થી 5, લોહાણા વિદ્યાર્થી ભવન, આંબાવાડી, કાપડ બજાર, કેશોદ ખાતે રાખેલ છે.

આૈદિચ્ય ગોહેલવાડી બ્રાહ્મણ વ્યાસ ચેતનભાઇ(ઉ.વ.55)તે સ્વ.હરિપ્રસાદના પુત્ર, સ્વ.મહેશભાઇ, કુસુમબેન, ભાનુબેન, મધુબેન, હંસાબેન, ઉષાબેનના ભાઇ, અમીતભાઇ, ગૌતમભાઇ, પુનીતભાઇના કાકા, વિશાલભાઇ, ઉર્વીબેનના પિતા, સ્વ.ભગવાનજીભાઇના જમાઇનું તા.23ના કેન્યા ખાતે અવસાન થયું છે. બેસણું તા.30ને બપોરના 3 થી 5, ઔદિચ્ય ગોહેલવાડી બ્રાહ્મણ બોડીંગ શરદ ચોક, કેશોદ ખાતે રાખ્યું છે.

વેરાળવ |પંચાસરા હર્ષદભાઇ લવજીભાઇ(ઉ.વ.74)તે સ્વ.રમેશભાઇ, મહેશભાઇ, ભારતીબેન, જયશ્રીબેનના ભાઇ, વિપુલભાઇ, નિતાબેન, સ્વ.રેખાબેન, અલ્કાબેનના પિતા, દ્રષ્ટિના દાદા, નિરવ, અભિષેક, ધીરેન, મેઘા, વિભુતિ, પિનલ, રાજના નાના, ગીરધરભાઇના જમાઇ, ડો.દિનેશભાઇના બનેવીનું તા.27ના અવસાન થયું છે. બેસણું તથા પિયરપક્ષની સાદડી તા.30ને સાંજના 4 થી 6, વિશ્વકર્માવાડી, હરસિધ્ધી સોસાયટી ખાતે રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...