તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajkot News Rajkot Chandrashnagar Pumping Station And Mawdi Chitnagar Pumping Station 073020

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | ચંદ્રેશનગર પમ્પિંગ સ્ટેશન અને મવડી પુનિતનગર પમ્પિંગ સ્ટેશન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | ચંદ્રેશનગર પમ્પિંગ સ્ટેશન અને મવડી પુનિતનગર પમ્પિંગ સ્ટેશન પર ટાંકાની સફાઇ તેજમ ઇલેક્ટ્રિક મેન્ટેનન્સની કામગીરી કરવા માટે 9 અને 11 જાન્યુઆરીએ શહેરના જુદા જુદા વોર્ડમાં પાણીકાપની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે શનિવારે વોર્ડ નં.8 (પાર્ટ), વોર્ડ નં.10 (પાર્ટ), વોર્ડ નં.11 (પાર્ટ), વોર્ડ નં.12 (પાર્ટ) અને વોર્ડ નં.13 (પાર્ટ) વિસ્તારમાં શનિવારે પાણી વિતરણ બંધ રહ્યું હતું. સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોનના પાંચ વોર્ડના અડધાથી વધુ વિસ્તારમાં પાણીકાપ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો