• Gujarati News
  • National
  • Rajkot News Rajkot Bhikhalal Nanjibhai Makwana 80 Who Is The Leader Of The Lohar Malwana Is A Resident Of Sureshbhai Kiranbhai 070053

રાજકોટ |લુહાર મકવાણા ઉપલેટાવાળા ભીખાલાલ નાનજીભાઇ મકવાણા (ઉ.વ.80)તે સુરેશભાઇ, કિરણભાઇ,

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |લુહાર મકવાણા ઉપલેટાવાળા ભીખાલાલ નાનજીભાઇ મકવાણા (ઉ.વ.80)તે સુરેશભાઇ, કિરણભાઇ, નયનાબેન યોગેશભાઇ સિદ્ધપુરા, શોભનાબેન ભરતભાઇ પરમારના પિતા અને કૃણાલભાઇ, કેવિનભાઇ, કેયુરભાઇ, હિરલબેનના દાદા, દુર્લભજીભાઇ રણછોડભાઇ પરમાર (સાવરકુંડલા)ના જમાઇનું તા. 11ના અવસાન થયું છે. બેસણું તા. 13ને સોમવારના રોજ સાંજે 4.30 થી 6 ધારેશ્વર મહાદેવ મંદિર,ભક્તિનગર સર્કલ પાસે પિયરપક્ષનું બેસણું સાથે રાખ્યું છે.

સોની અ.નિ.પોપટલાલ મોહનલાલ રાણપરા (મોહનલાલ સંઘજીવાળા)ના જમાઇ સોની મણિલાલ ત્રિકમલાલ પાટડિયા (ઉ.વ.82)તે અ.નિ. રમણીકભાઇ, ધીરેનભાઇના બનેવી વડોદરા ખાતે તા. 10ના અવસાન પામેલ છે. સસરાપક્ષનું બેસણું તા. 13ના સાંજે 5 થી 6, રામ ઝરૂખા મંદિર, ખીજડાવાડીની સામે, કોઠારિયા નાકા રાખ્યું છે.

બ્રહ્મક્ષત્રિય સ્વ.નારણદાસ નાથાલાલ જોગીના પુત્ર બાબુલાલ જોગી (ઉ.વ.86)તે રતિલાલ, સ્વ.ચંદુલાલ, દલપતરામ, નવીનચંદ્રના મોટાભાઇ, હરેશભાઇ, રાજેશ ભાઇ, ધર્મેશભાઇ, દિલીપભાઇ, હિતેશભાઇના પિતા અને સ્વ.નારણદાસ રવજીભાઇ જગડ (મેંદરડા)ના જમાઇનું તા. 11મીએ અવસાન થયું છે. ઉઠમણું તા. 13ને સોમવારના રોજ સાંજે 6 થી 7 શીતળા માતાજી મંદિર, ભાવનગર રોડ, રાજકોટમાં રાખ્યું છે.

ભાવસાર બાબુલાલ જીવણરામ સોલંકીના પત્ની રમાગૌરી સોલંકી (ઉ.વ.84)તે પ્રમોદભાઇ, રમેશ ભાઇના માતા અને ચિત્રલ, દીપના દાદીમા તા. 12મીએ અવસાન પામેલ છે. બેસણું તા. 13ના સાંજે 5 થી 6 ભાવસાર જ્ઞાતિની વાડી, કબીર કોમ્પ્લેક્સ પાછળ, સંતકબીર રોડ ખાતે રાખ્યું છે.

ગામ અલિયાબાળા હાલ રાજકોટ કુસુમબા જાડેજા (ઉ.વ.62)તે કેશુભા પ્રાગુભા જાડેજાના પત્ની અને રઘુરાજસિંહ, વિરેન્દ્રસિંહ જાડેજાના માતાનું તા. 11ના અવસાન થયું છે. બેસણું તા. 13ના તેમના નિવાસસ્થાન આશાપુરા કૃપા, અક્ષરનગર મેઇન રોડ, ગાંધીગ્રામ રાજકોટમાં સાંજે 4 થી 6 કલાકે, રાખ્યું છે.

કૌશલ્યાબેન આનંદરામ થાવાણી (ઉ.વ.84)તે સ્વ.નાનકરામ થાવાણીના માતાનું તા. 11ના અવસાન થયું છે. બેસણું (પગડીયું) તા. 13ના ઓમકારેશ્વર મહાદેવ મંદિર, શ્રીજી પાર્ક મેઇન રોડ, રૈયારોડ સાંજે 6 કલાકે રાખ્યું છે.

માર્કંડરાય નર્મદાશંકર ત્રિવેદી (નિવૃત્ત એ.જી.ઓફિસ) તે મીરાબેન લલિતભાઇ ઓઝા, અરૂણભાઇ ત્રિવેદીના પિતા અને જયસુખભાઇ, સ્વ.શશીકાંતભાઇ, યોગેશભાઇ, કિશોરભાઇ, રંજનબેન ઓઝા (પુના), દેવીબેન ત્રિવેદી, બકુલાબેન ત્રિવેદી, નીલાબેનના ભાઇ અને પ્રાંચી, ખુશાલીના દાદાનું તા. 12ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા. 13ને સોમવારના રોજ સાંજે 5.30 થી 6.30, રામેશ્વર મંદિર, રામેશ્વર ચોક રાખ્યું છે.

ગિરિનારાયણ બ્રાહ્મણ સુશીલકાંત પ્રાણજીવન પુરોહિત (મુળ જૂનાગઢ હાલ રાજકોટ નિવૃત્ત રાજકોટ સિવિલ હોસ્પિટલ લેબ.ટેક્નિશિયન) તે રાખીબેન વિજયભાઇ ભટ્ટ, સમીરના પિતા તા. 11મીએ અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા તા. 13ને સોમવારના રોજ સાંજે 5.30 થી 6, ધરમેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર મેઇન રોડ, રાજકોટમાં રાખ્યું છે.

કિશોરભાઇ હિરજીભાઇ ધોળકિયા (ઉ.વ.61 મોટા ભાડુકિયા હાલ રાજકોટ) તે મેહુલભાઇના પિતાનું તા. 11ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 13ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે , નિવાસસ્થાન માધવ રેસિડેન્સી બ્લોક નં-1, કિડવાઇનગર શેરી નં-2માં રાખ્યું છે.

બ્રહ્મક્ષત્રિય કાંતિલાલ વિરજીભાઇ પડીયા (બગસરાવાળા)નાં પુત્ર વ્રજલાલભાઇ (ઉ.વ.72) તે ભીખાભાઇ, પ્રતાપભાઇનાં મોટાભાઇ તથા કિર્તીબેનનાં પિતા તેમજ મયંકકુમાર વિઠ્ઠલદાસ જોગીનાં સસરાનું તા.12 મેંના રોજ રવિવારનાં રોજ રાજકોટ ખાતે અવશાન થયું છે. જેનું ઉઠમણું તા.13 મેને સોમવારનાં રોજ સાંજે 5.30 કલાકે શીતળા માતાનું મંદિર, પટેલ સમાજની વાડી સામે રાજકોટ ખાતે રાખેલ છે.

ગોંડલ | મુક્તાબેન ભીખાલાલ પારેખ (ઉ.વ. 87) તે ભીખાલાલ દુર્લભજી પારેખ ના પત્ની, દિલીપભાઈ, દેવેન્દ્રભાઈ, રાજુભાઇ ના માતા, રવિભાઈ, જીગ્નેશ ભાઈ, ચિંતાનભાઈ ના દાદી તેમજ ઘુસાલાલ ભવનભાઈ મૂલીયા ના પુત્રીનું તા. 12 ના અવસાન થયું છે. ઉઠમણું તા.13ના સાંજે 5 થી 6 કલાકે, લોહાણા મહાજન વાડી, મહાદેવ વાડી, ગોંડલ તથા પિયર પક્ષ ની સાદડી સાથે રાખેલ છે.

ચરખડી |રાજુભા માધુભા ગોહિલ(ઉ.વ.54) તે ભગતસિંહ તથા નટુભાના ભાઈ તેમજ મનહરસિંહ તથા સુખદેવસિંહ ના પિતાનું તા.6 ને સોમવાર ના રોજ અવસાન પામેલ છે.

જૂનાગઢ |વારા જેન્તીભાઇ કરશનભાઇ(ઉ.વ.65)તે યોગેશભાઇનાં પિતા, રમેશભાઇ, અલ્કેશભાઇનાં મોટાબાપાનું તા.11 નાં અવસાન થયું છે. બેસણું તા.13 નાં સાંજે 4 થી 6, તેમનાં નિવાસસ્થાન ગોકુલ, દેશાઇ નગર, શ્રીનાથનગરની પાછળ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

વેરાવળ |વેરાવળ વીસા સોરઠીયા વણીક મુળજીભાઇ માધવજીભાઇ શાહ (ભીખુભાઇ) (ઉ.વ.70) (પ્રસાંત સ્ટેશનરી) તે કમલભાઇ, રીનાબેન તથા નીપાબેનનાં પિતાશ્રીનું તા.10 ને શનિવારનાં રોજ અવશાન થયેલ છે. સદગતનું બેસણું તા.12 મેનાં રોજ સોમવારે સવારે 9.30 કલાકે નવા રામમંદિર, કૃષ્ણનગર, વેરાવળ ખાતે રાખેલ છે.

ખંભાળીયા| કિર્તીકુમાર મુલજી પાબારી (રે.ઇસ્ટ મલાડ)(ઉ.વ.69) તે રોહીતાબેનના પતિ,અનોલી મિહિરકુમાર વિંછી અને ડો.ધારાબેનના પિતા, જમનાદાસ, સ્વ.હરજીવનભાઇ, નટવરલાલ, દિપકભાઇ, અશોક ભાઇ, નિતિન ભાઇ ,ભાવિકાબેન ભુપેન્દ્રકુમાર પાંઉ,મધુબેન ધનસુખલાલ નથવાણી,નિતાબેન શૈલેષકુમાર કારીયા,મીનાબેન વિનોદકુમાર રૂપારેલીયાના ભાઇ અને રાજકોટ નિવાસી સ્વ.વૃજલાલ ધનજીભાઇ ચંદારાણાના જમાઇનુ તા.9ના રોજ મલાડ ખાતે અવસાન થયુ છે.સદગતની સાદડી તા.13ને સોમવારના રોજ સવારે 10થી11, જલારામ પ્રાર્થન હોલ-ખંભાળીયામાં રાખેલ છે.

જામનગર| શ્રીનથુ તુલશી ગોહીલવાડી બ્રાહ્મણ સ્વ. માનશંકરભાઇ ખોડીદાસભાઇ ઉપાધ્યાયના પુત્રી દિનમણી બેન (ઉ.વ.72) તે બિપીન ભાઇ, મનોજભાઇ(ગુ.સા.મહેતા સ્કુલ), રંજનબેન પ્રતાપકુમાર જોશી (રાજકોટ), જયોતિબેન પ્રદિપકુમાર પંડયા (મુંબઇ)ના બેન અને ઘવલના ફઇબાનુ તા.12ના રોજ અવસાન થયુ છે.સદગતનુ ઉઠમણુ સોમવાર તા.13ને સોમવારના રોજ સાંજે 4થી 4:30 કલાકે ભાઇઓ તથા બહેનો માટે હાલાર રાજપુત સમાજની વાડી, સત્યમ હોટલ સામેની ગલી,શરૂ સેકશન રોડ-જામનગર ખાતે રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...