રાજકોટ : નેશનલ યુથ પ્રોજેક્ટ દ્વારા એક માસથી 10 વર્ષના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : નેશનલ યુથ પ્રોજેક્ટ દ્વારા એક માસથી 10 વર્ષના સુધીના બાળકો માટે નિ:શુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ 11 મેના સવારે 10.30 થી 12.30 અને સાંજે 6 થી 7.30, મારુતિનંદન કોમ્પ્લેક્સ-113 , જવાહર રોડ ખાતે યોજાશે. દંત ચિકિત્સા, એક્યુપ્રેસર નિ:શુલ્ક કેમ્પ દર મંગળવારે સવારે 9 થી 10 શિવાનંદ ભવન, 6/9 જંક્શન પ્લોટમાં યોજાય છે.

અન્ય સમાચારો પણ છે...