તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલવે ગાર્ડનું ‘સર્ટિફિકેટ ઓફ એક્સિલેંસ’થી સન્માન થયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં કાર્ય કરતા બી.કે.શર્માને રેલ મંત્રી પીયૂષ ગોયલના હસ્તે દિલ્હી ખાતે તેઓની શ્રેષ્ઠ કામગીરી બદલ રેલ સેફ્ટી ઉત્કૃષ્ઠ પ્રદર્શન માટે ‘સર્ટિફિકેટ ઓફ એક્સિલેંસ’ના પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. 15 નવેમ્બરના ગાડી નંબર 19217 બાંદ્રા જામનગર સૌરાષ્ટ્ર જનતા સામાન્ય ક્ષતિને પારખી ગાર્ડ શર્માએ સમય સુચકતા વાપરી મોટી દુર્ધટના થતી અટકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...